SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ રાવણ સરીખો રાજા જેહ, કામ થકી દૂખ પાંચ્યુ તેહ । દસ મસ્તગનો ખઇ તવ થયું, કનક તણો ગઢ લંકાં ગયુ।।૯૨ || કઈચક જો સીલિં નવી રહ્યા, હણ્ય જ્યુધ તે દૂર્ગતિ ગયા । મણિરથ રાજા તે અવગુછ્યુ, સ્ત્રીકારણિ તેણઇ બંધવ હણ્યુ ।।૯૩ || મોટો રાય અવંતીધણી, કાંમિં તે કીધો રે વણી । નગરી કોટ પડાવ્યુ અસ્યુ, વણ ખાધઇ તસ પાણી રસો ।।૯૪ || વીષઇ ઘણી બ્રહ્મદત્તનિ હતી, મર્સી વેલ્યાં મુખ્ય કુરમતી । એમ સ્ત્રીલંપટ સબલો થયુ, તો તે સતમ નરગિં ગયુ।।૯૫ || વિટલ પૂર્ખ વનિ રમવા ગયા, નારી દેખી વીવલ થયા । તેણઇ બાંધ્યુ અરજનમાલિકા, ષ્ટિ મુષ્ટ બહુ દિધા ધકા ।।૯૬ || તેણઇ ત્યાહાં કીધો લજ્યાલોપ, અર્જુનમાલી આવ્યુ કોપ । તેણઇ દિધી તીહા જખ્યનેિં ગાલિ, ફટિ જીવ્યુ જગી તાહારૂં બાલિ ।।૯૭ || જખીરાજ કોપિં ધમધમ્યું, ષટ પૂરષ્ય ઈં મહીમા નીગમ્યુ । મોગર એક ઠીઓ તસ હાથિ, ઉઠી અર્જુન વેગિ નીપાતિ II૯૮ || છુટી અર્જુન અલગો થાય, છઇ પૂર્ણ શરિ દીધા ધાય । જો નારી નિ શંગિ રમ્યા, હણ્યા જ્યોધ તે દૂરગતિ ભમ્યા ।।૯૯ || હવઇ મુનીવરનો કહુ અવદાત, પૂડરીક રૃપ કેરો ભ્રાત । ભોગતણી ઈછ્તાઈં થયુ, ફુડરિક સાતમિં ઈં ગયું ।।૬૦૦ મુનીવર મોટો આદ્રકુમાર, કાંમિં ચાર્ટ કીધુ છાહાર । બાર વરસ ઘરવાસિ રહ્યું, જો મુક્યું તો સુખીઓ થયુ ।।૧ // રિષ આપાડો મુનિવરપતી, કાંત્રિં ચારિત્ર ચુકો જતી । વેશાચુ તેણઇ કીધો નેહ, છેહે મુકયુ સુખ પામ્યુ તેહ ।।ર || અર્ણક ઋષિ વિષયા ઈ નડયુ, સીલ ગયું સંયમથી પડ્યુ । ફરી કસ્તૂપ સાથેિ તે વચુ, મુગતિ ગયુ પણિ પૂસ્તગિ ચઢ્યુ ।।૩|| નંદભેણ વેશાધરિ રહ્યુ, દસ બુઝવઇ પણિ સંયમ ગયુ। સીલવરત તેણઇ આદર્યુ, તો તસ મુનીવર નાંમ જ ધર્યું ||૪|| ~ ૧૬૩
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy