SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૧૮. મેથાણ ઉપાશ્રયની ઊપર દેરાસરમાં મૂળનાયકનો લેખ પ્રાચીન પ્રતિમા લેખસંગ્રહ ૧. ધાતુની પંચતીર્થી - ४३. संवत् १५३० वर्षे माघ शुदि १३ रवौ श्री श्रीवंशे सं. हीरा भा. जीविणि पुत्र सं. शिवदाससुश्रावकेन भा. गोई पुत्र वरजांग - पासवीर भ्रातृ बडुया - कडुया - देवासहितेन पितुः पुण्यार्थं श्रीसंभवनाथस्य बिंबं कारितं प्रति. श्रीचित्रगच्छे श्रीरत्नदेवसूरिभिः ॥ श्रीः ॥ ૧૯. સમી શ્રી મહાવીરસ્વામીના દેરાસરની પ્રતિમાના લેખો ૧. ધાતુની એકલતીર્થી - ૪૪. સંવત્ ૧૪૬૬ વર્ષે જ્યેષ્ઠ સુવિધ્॰ શુ પ્રા વાટજ્ઞાતીય વીવી(?)..... . सामल भार्या नालू सुत धरणाकेन पितृ - मातृ श्रेयसे श्रीपद्मप्रभबिंबं कारितं साधुपूर्णिमापक्षे श्रीधर्मचंद्रसूरीणां पट्टे श्रीधर्म तिलकसूरीणामुपदेशेन । ૨. ધાતુની પંચતીર્થી - ૪. સંવત્ ૧૪. . श्री श्रीमालज्ञातीय व्यव ૬. આ ગામના મૂળનાયક મહાવીરસ્વામી છે. બન્ને પલાઠીમાં લેખ છે. અક્ષરો સારા છે. પાસે નજીકમાં બીજા ભગવાન હોવાથી વધુ વંચાતું નથી. પણ સંવત્ ૧૬૭૦ માં પ્રતિષ્ઠા વિજયસેનસૂરિ મ. સા. એ કરાવેલ છે. રાધનપુરના મોટા ચિંતામણી પાર્શ્વનાથ, આદીશ્વર ભગવાનની પાસેના પાર્શ્વનાથ આ બધાની ૧૬૭૦ માં પ્રતિષ્ઠા થયેલ છે.
SR No.022863
Book TitlePrachin Pratima Lekh Sangraha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay, Vijaysomchandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2011
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy