________________
४२१
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર तत्रैलोक्यैकवंद्यं विमलसुरसुरीसेवितं स्वप्रभावप्राग्भारैः पूरिताशं प्रतिदिवसमहं सिद्धचक्रं नमामि ॥१॥ भाग्यावाप्तेनकामं सुमहिमगुरुणा सिद्धचक्रण जित्वा, सत्त्वाधिक्येन सर्वानशुभपरिणतिन्मोहमुख्यानरातीन् । ये जाता विश्ववापरमपदपुरीप्राज्यसाम्राज्यभाजो, देसायुः केवलश्रीपरिचितवपुष्पः सौख्यपोषं जिनास्ते ॥२॥ विश्वानंदप्रदानप्रगुणशुचिकलाबिभ्रतः सिद्धचक्र:, ध्यानाशीतांशुबिंबोदयतइवपरायाप्रवृद्धि प्रयाति । स श्रीसिद्धांतवाधिर्नयनिचयमणिभंगभंगोऽर्थपाथः, पूरोदूरस्त्वपारः प्रदिशतु भविनां निर्मला सौख्यलक्ष्मीम् ॥३॥
(॥ श्रीनेमिनाथस्तुतिः ॥) अस्त्युत्तास्यांदिशी देवतात्मा, यो मेरुरेतत्सदृशे महिम्ना । श्रीरैवते संस्थितमस्तदोषं प्रणौमि नेमिं कृतधर्मपोषं ॥१॥ येषां गुणौघैः सितरश्मिगौरैर्हिमालयो नाम नगाधिराजः । लघुकृतस्तसेततां जिनेन्द्राः, श्रेयः प्रयच्छंतु नतामरेन्द्राः ॥२॥ जिनागमः सोऽस्तु शिवायसूत्र, दीर्घस्तुयातो पदांकितश्च । पूर्वापरौ तोयनिधी अवगाह्य, स्थितः पृथिव्या इव मानदंडः ॥३॥
હવે ભવ્ય જીવોએ વિચાર કરવો જોઈએ કે પૂર્વધર તથા પૂર્વાચાર્યોની પરંપરાથી પૂર્વાચાર્ય સંમત ત્રણ સ્તુતિનો નિષેધ કરી એકાંતે સામાયિક પ્રતિક્રમણમાં ચોથી સ્તુતિ સ્થાપન કરવી એ જિનાજ્ઞાધારક પ્રામાણિક પુરુષોના લક્ષણ નથી. કેમ કે શ્રી સુધર્મસ્વામી, જંબૂ પ્રમુખ પૂર્વધર પૂર્વાચાર્યોની આચરણા છેદીને પોતાની મનમાની આચરણા સ્થાપન કરે તે જમાલીની જેમ નાશને પ્રાપ્તમાન થાય. એવું કથન શ્રી સૂયગડાંસૂત્રની નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ કર્યું છે. તે પાઠ :