________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩પ૧ પ્રશ્ન:-નવ પ્રકારની ચૈત્યવંદનામાંથી પ્રતિક્રમણના આદિ-અંતમાં કેટલા પ્રકારની ચૈત્યવંદના જૈનસિદ્ધાંતોમાં કહી છે ?
જવાબ :- નવ પ્રકારની ચૈત્યવંદનામાંથી ઉત્કૃષ્ટાના ત્રણ ભેદમાંથી ઉભયકાલ યથાશક્તિ જિનગૃહમાં કોઈપણ પ્રકારની ચૈત્યવંદના કરી પ્રતિક્રમણ આદિ-અંતમાં સામાન્ય પ્રકારે એટલે જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કરવી જૈનશાસ્ત્રોમાં કહી છે તે કેટલાએક જૈન શાસ્ત્રોના પાઠ લખીએ છીએ. ત્યાં પ્રથમ શ્રી મહાનિશીથસૂત્રના અનુસાર શ્રી શ્રાદ્ધવિધિ પ્રમુખ ગ્રંથોમાં સાત વખત ચૈત્યવંદના કરવી કહી છે. તે પાઠ :
प्रातः प्रतिक्रमणावसाने प्रथमा चैत्यवन्दना, गोचरीसमये चैत्योपयोगार्थं द्वितीया चैत्यवन्दना, भोजनसमये तृतीया, चरिमप्रत्याख्यानानंतरं चतुर्थी, संध्याप्रतिक्रमणादौ पंचमी, स्वापवेलायां षष्ठी, प्रतिबोधे सप्तमी, सामान्यतो यतेरहोरात्रमध्ये सप्तवेला जघन्यतोऽपि चैत्यवन्दना कार्येवान्यथातिचारसंभवात् महानिशीथे प्रायश्चित्तभणनात् ।
તથા શ્રી પ્રવચનસારોદ્ધારમાં પણ સાત પ્રકારની ચૈત્યવન્દના કહી છે. ते पाठ : पडिक्कमणे चेइहरे, भोयणसमयंमि तह य संवरणे । पडिक्कमण सुयण पडिबोह, कालिय सत्तहा जइणो ॥१२॥ पडिक्कमओ गिहिणोवि हु, सत्तविह पंचहा उ इयरस्स । होइ जहन्नेण पुणो तीसु वि संझासु इय तिविहं ॥१३॥
अत्र वृत्तिः - साधूनां सप्तवारान् अहोरात्रमध्ये भवति चैत्यवन्दनं । गृहिणः श्रावकस्य पुनश्चैत्यवन्दनं प्राकृतत्वाल्लुप्तप्रथमैकवचनान्तमेतत् । तिस्त्र: पंचसप्तवारा इति । तत्र साधूनामहोरात्रमध्ये कथं तत्सप्तवारा भवंतीत्याह - पडिक्कमणेत्यादि । प्राभातिकप्रतिक्रमणपर्यन्त ततश्चैत्यगृहे तदनु भोजनसमये तथा चेति समुच्चये भोजनानंतरं च संवरणे संवरणनिमित्तं प्रत्याख्यानं हि पूर्वमेव चैत्यवंदने कृते विधीयते तथा संध्यायां प्रतिक्रमणप्रारम्भे तथा स्वापसमये तथा निद्रामोचनरूप