SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ભાષા :- પ્રભાતે આવશ્ય કરીને શુભ યોગ ધ્યાન સંયુક્ત ભૂમિભાગને દેખતો થકો શ્રાવક જિનગૃહમાં જાય. III સાધુ પણ સવારનું આવશ્યક કરીને જો ચૈત્ય હોય તો નિશ્ચેથી વંદન કરે ને ન વાંદે તો પ્રાયશ્ચિત્ત પામે 11Ell ૩૪૫ એ પાઠમાં આવશ્ય કરીને જિનચૈત્યમાં ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે, પણ પ્રતિક્રમણમાં ચોથી થોય સાથે ચૈત્યવંદના કહી નથી. તથા પૂર્વધર વર્તમાન કાલવર્તી જિનશાસન પ્રભાવક શિરોમણિ શ્રીહરિભદ્રસૂરિજી કૃત શ્રી પંચવસ્તુક ગ્રંથમાં દેવસિપ્રતિક્રમણના આદિઅંતમાં ચોથી થોય સાથે ચૈત્યવંદન કહ્યું નથી. તથા શ્રુતદેવી-ક્ષેત્રદેવીના કાયોત્સર્ગ પ્રમુખ પ્રતિક્રમણમાં કહ્યું નથી. તે પાઠ : गाथा एमेव य पासवणे बारस चउवीसइं तु पेहित्ता । कालस्स य तिन्नि भवे अहसूरो अत्थमुवया ॥१॥ इच्छेवपत्थवंमी गीओ गच्छंति घोसणं कुणई । सज्झायाइवउत्ताण जाणणट्ठा सुसाहूणं ॥२॥ कालो गोयरचरिया - थंडिल्ला - वत्थ- पत्त - पडिलेहा । संभरह सो य साहू जस्स व जंकिंचिणुवउत्तं ॥३॥ जइ पुण निव्वाघाओ आवासं तो करंति सव्वेवि । सड्ढाइकहणवाघाययाइ पच्छा गुरु ठंति ॥४॥ सेसाउ जहासंत्ति आपुच्छित्ताण ठंति सट्ठाणे । सुत्तत्थसरणहेउं आयरिए ठियंमि देवसियं ॥५॥ जो हुज्जा असमत्थो बालो वुड्डो व वाहिउ वावि । सो आवस्यजुत्तो अच्छिज्जा निज्जरापेहिं ॥ ६ ॥ एत्थ उ कयसामइया पुव्विगुरुणो य तय वसामि । अइयारं चिंतंति तेणे वसमं भणतित्ति ॥७॥ आयरिउसामाइयं कड्ड ताहे तहट्टिया तेवि ।
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy