SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર થાવત્ છ માસના તપથી માંડી સામર્થ્ય હોય તે ધારે. કાઉસ્સગ્ગ પારીને લોગસ્સ કહીને ગુરુને વાંદીને બધા સાધુ નવકારપૂર્વક બધા સાથે ઊભા થઈને પચ્ચખ્ખાણ કરી પછી ત્રણ થાય ઓછા શબ્દથી (ધીમા અવાજે) ભણે જેમ ઘરકોલિયાદિ (જેથી ગરોળી આદિ) જીવ ન ઊઠે. કાલ વાંદી નિવેદન કરે. જો ચૈત્ય હોય તો પ્રથમ વંદન કરે, નહીંતર તો થોયની છેલ્લે મુહપત્તિ પ્રમુખ પડિલેહણ કરી બહુવેલ કરે. એ પાઠમાં પણ ચૈત્ય હોય તો વંદન કરે નહીંતર મુહપત્તિ પડિલેહણ કરે તે માટે ચૈત્યમાં જ ચૈત્યવંદન છે, પ્રતિક્રમણમાં નથી. તથા આવશ્યક બૃહવૃત્તિમાં રાત્રિપ્રતિક્રમણની વિધિ આ મુજબ છે. તે પાઠ : इयाणि राइयं तत्थिमा विही - पढमं सामाइयं कड्डिऊण चरित्तविसुद्धिनिमित्तं पणुवीसुस्सासमित्तं काउस्सग्गं करेति, ततो नमोक्कारेण पारित्ता दंसणविसुद्धिनिमित्तं चउवीसत्थयं पढंति पणुवीसुस्सासपरिमाणमेव काउस्सग्गं करेति एत्थ वि नमोक्कारेण पारित्ता सुयनाणविसुद्धिनिमित्तं सुयनाणत्थयं कहूंति काउस्सग्गं च तत्सुद्धिनिमित्तं करेति । तत्थ य पादोसियथुइमाइयं अधिकय काउस्सग्गपज्जत्तमइयारं चिंतेति । आह किंनिमित्तं पढमकाउस्सग्गे एव न चिंतेति ? उच्यते - निद्दामत्तो न सरइ गाहा० व्याख्या - निद्दामत्तो निद्दाभिभूओ न सरइ न संभरति सुटु अइयारं मायघट्टणं नोने अंधयारे वंदंतयाणं किं तिअकरणदोसावा अन्धयारे अदंसणओ मंदसद्धावा न वंदंति एएण कारणेण गोसेपच्चूसे आदीए तिणिकाउस्सग्गा भवंति न पुण पाउसिए जहा एक्कोत्ति तत्थ पढमो चरित्तदंसणसुद्धि य बीयए होइ सुयनाणस्स । तत्तिउ नवरं चिंतेइ तत्थमं तइए निसाइयारं चिंतइत्ति॥ व्याख्या - तएवायमवयव ततो चिंतेऊण अइयारं नमोक्कारेण पारित्ता सिद्धाणंथुई काऊण पुव्वभणिएण विहिणा वंदित्ता आलोएति ततो सामाइयपुव्वयं पडिक्कमंति ततो वंदणपुव्वयं खामेति ततो
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy