SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર २७७ उत्कृष्टजघन्या ७ सा च ईर्या नमस्काराः दंडक ५ स्तुतिः ३ अथवा ४ ॥ द्वितीय शक्रस्तवांता ॥७॥ उत्कृष्टमध्यमा ८ सा च ईर्यानमस्काराः शक्रस्तवादि द्विगुणा दंडकाः एवं स्तुति ||६ अथवा ८ शक्रस्तवः ॥८॥ उत्कृष्टजघन्या ९ सा च स एव ईर्यादि द्विगुणा दंडकाः स्तुति ६ अथवा ८ ॥ शक्रस्तवस्तोत्रप्रणिधानत्रिकसंयुक्ता अर्थात् शक्रस्तव१ जावंति २ जावंत ३ स्तव ४ जयवीयराय ५ इत्यादि संयुक्त वंदना भवति ॥९॥ यद्वा वाचनांतरेण नमस्काराः शक्रस्तवः ॥१॥ ईर्यानमस्काराः शक्रस्तव ॥२॥ अरिहंतचेइयाणं इत्यादि दंडकैः स्तुति ३ अथवा ४ ॥ दत्त्वा पुनः शक्रस्तव ॥३॥ अरिहंत चेइयाणं इत्यादि दंडकैः पुनरपि स्तुति ३ अथवा ४ शक्रस्तव ॥४॥ जावंति १ जावंत २ स्तोत्र ३ पुनरपि शक्रस्तव ॥५॥ प्रार्थनाप्रणिधान जयवीयराय वा अथवा स्तोत्रप्रणिधानांते पुनः नमस्कारा शक्रस्तवः ॥५॥९॥ । એ નવ ચૈત્યવંદનાનું યંત્ર સંઘાચારમહાભાષ્ય તથા ચૈત્યવંદનલઘુભાષ્યવૃત્તિ અથવા પ્રવચનસારોદ્ધાર બ્રહવૃત્તિ પ્રમુખ પાઠને અનુસાર લખ્યું છે તે પ્રમાણે નવ પ્રકારની ચૈત્યવંદના જૈનશાસ્ત્રોમાં કહી છે, પણ ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ-૯૧માં આત્મારામજીએ નવ ચૈત્યવંદનાનું યંત્ર લખ્યું છે તે પોતાની મનકલ્પનાએ જૈનશાસ્ત્રોથી વિરુદ્ધ લખ્યું છે. તે માટે ધર્માભિરુચિ જીવોએ કોઈ અજ્ઞજનના જૂઠા લેખ દેખી હઠાગ્રહી ન થવું જોઈએ. કેમ કે આ હૂડા અવસર્પિણી કાળમાં પૂર્વધર તથા પૂર્વાચાર્યોથી વિરુદ્ધ જૈનમતમાં બહુમત દેખવામાં આવે છે તે બધા એવા કદાગ્રહી પુરુષોથી નીકળેલા ચાલ્યા આવે છે. કેમ કે કોઈ વિકારી પુરુષે સો-પચાસ
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy