SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ઉત્સર્ગ ૧ અને બીજાનાં કરવા તે અપવાદ ૨ અથવા જે સમયે ચૈત્યવંદન કરવાનું કહ્યું છે એ જ સમયે કરવી અને સમયે સમયે કરવી તે ઉત્સર્ગઅપવાદ ૩ તથા ભાઈઓને પૂજામાં ચોથી સ્તુતિ સુધી દેવવંદના કરી, સામાયિક, પૌષધમાં ત્રણ સ્તુતિએ વંદન કરી અને ચારિત્ર લેવાની વેળા પ્રથમ દેવસખિય નિમિત્તે ચોથી સ્તુતિએ દેવવંદન કરી પછી ચારિત્રમાં કારણ વિના ત્રણ સ્તુતિએ નિરંતર દેવવંદના કરવી તે અપવાદઉત્સર્ગ ૪, વળી કાળથી ભારે ચૈત્યવંદના ન કરવી અથવા વિધિએ ચૈત્યવંદન કરવું અને અવિધિએ તથા કાળથી ભારે દેવવંદના કરે તો પ્રાયશ્ચિત્ત એ ઉત્સર્ગઉત્સર્ગ ૫, અને વળી અપવાદે વંદના તેમ જ પ્રયોજન તથા અર્થે વૃજ્યાદિકે શુદ્રોપદ્રવ દૂર કરવાની અનુજ્ઞા પ્રવર્તે તે અપવાદઅપવાદ ૬ એ છ ભાગમાં અપવાદે તથા અપવાદઉત્સર્ગ તથા અપવાદઅપવાદે અન્ય દેવાદિક સમદષ્ટિઓની સ્તુતિ કરવી કહ્યું છે અને પ્રશ્નકર્તાના હેતુથી ચોથી સ્તુતિ અપવાદે પણ નિરંતર કરવી ન ઓછી, કેમ કે છે કારણે આહાર કરવો તથા છ કારણે આહાર ન કરવો એવું ઉત્તરાધ્યયનસૂત્ર વૃજ્યાદિકમાં લખે છે. તે પાઠ : "इच्छं प्रथमपौरुषीकृत्यमुक्तं, तदनंतरं द्वितीयपौरुषीकृत्याभिधानावसरस्तच्च बीए ज्झाणं झियायइं" इति वचनेन ध्यानमुक्तमुभयं चैतदवश्यकर्तमतस्तृतीयपौरुषीकृत्यमप्येवं उत कारणे एवोत्पन्न इत्याशंक्याह तइए इत्यादि सुगमं नवरमौत्सर्गिकमेतदन्यथा हि स्थविरकल्पिकानां यथाकालभक्तादेर्गवेषणं तथा चाह - सइकाल चेरेभिक्खुत्ति षण्णां कारणानां अण्णयरायमिति अन्यतरस्तस्मिन्न कारणे समुत्थिते संजाते न तु कारणोत्पत्तिं विनेतिभावः ॥छ। भोजनोपलक्षणं चेह भक्तपानगवेषणं गुरुग्लानाद्यर्थमन्यथापि तस्य संभवात्तथा चान्यत्र भोजन एवैतानि कारणान्युक्तानि तान्येव षट्कारणान्याह "वेयणवेयावच्चेति" सुपव्यत्ययाद्वेनाशब्दस्य चोपलक्षणत्वात् क्षुत्पिपासाजनितवेदनोपशमनाय तथा क्षुत्पिपासायां न गुर्वादिवैयावृत्यकरणक्षम इति वैयावृत्याय तथा ईर्येति ईर्यासमितेः
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy