SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર वामं जाणुअं चिय, दाहिणजाणु निहित्तु धरणियले । तिक्खुत्तो मुद्धाणं फासिय धरणिएतो भाले ॥६१॥ दसनहमंजलिमारोविऊण, सक्कथएण जिणनाहे । वंदई नमुत्थुणं जा संपत्ताणं तिअं तेणं ॥६२॥ चैत्यवन्दनद्वारं १४ ॥ અર્થ :- ગીતાર્થ ગુરુની પાસે ચૈત્યવંદન આદિ દ્વારે કરીને અનશનવિધિ કરનાર, જેનું અંગ સંવેગમાં ભરેલ છે તેવો ૪પી જેનો પાર નથી એવા ભવસમુદ્રને તરવા ગુરુના બંને પગે નમી, હાથ જોડી ક્ષપક વિનવે. Il૪૬ll. હે ભગવંત, ભવસાગર તરવો દુષ્કર છે. હું આરાધનાવાહનમાં બેસી તેને તરવા ઇચ્છું છું. //૪૭ી કરુણા અને અમૃતના સાગર એવા ગુરુજી ક્ષેપકને કહે છે, હે મહાભાગ્યવાન, તમે તત્કાળ નિર્વિને ઉત્તમાર્થ સાધો, તેમાં ઢીલ ન કરો. ૪૮ી વળી ગુરુ કહે છે, હે સુંદર, તને ધન્ય છે, સંસારદુઃખને મંથન કરનારી આરાધનાપતાકા ગ્રહણ કરવાની તારી ભાવના ઉત્તમ છે. /૪૯ણી માટે સુવિહિત દેહનું મમત્વ છોડી પ્રગટસુંદર વિશાલદંડક આદિ વિધિથી ચૈત્યવંદન આદિ કરીને અનશનવિધિ અંગીકાર કરો. પવના ક્ષેપક કહે છે, હું એમ જ ઇચ્છું છું. તેનો ઉત્સાહ જોઇને પડિચારક પૂર્વે કહ્યા તેની સાથે એટલે /પલા વૈયાવચ્ચના કરનારની સાથે, સંઘ સહિત સંપધારીને પછી અનશનને ઉત્તમ જાણીને અનશન કરનારને સંઘ સમક્ષ જાહેર કરે. //પરા પછી અત્યંત ખુશખુશાલ ભક્ત પરમાત્માને ત્રણ થોય સુધી ચૈત્યવંદન કરે. પણ તેમ શ્રાવક પણ સારી રીતે શ્રાવકધર્મને ઉજાળી આરાધના કરે. એ વિધિએ શરીરને ખપાવે. //પ૪ll ઠાઠમાઠથી ચૈત્યપૂજા કરી, ચતુર્વિધસંઘને પૂજી, ઉચિત જનનો ઉપકાર કરી, કુટુંબને સુસ્થિત કરે. પપી પછી સજ્જનોને ખમાવી, પોતાનું ધન સાતક્ષેત્રમાં વાપરી, પરિવારને શિખામણ આપી, નગરજનોને સન્માનીને, //પદી ગદ્ગદિત સ્વરે સાધુની જેમ ત્રણ થાયથી ચૈત્ય વાંદીને અનશન સન્મુખ થયેલ સંથારો ગ્રહણ કરે. // પછી પણ જો સગા-વહાલાંનો વિરોધ હોય કે ચારિત્રમોહનો ઉદય હોય અથવા પરદેશ ગયેલા પુત્ર આદિને સમાચાર કહેવાના હોય /પટા તો તે
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy