SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ * ખંડ ૧ લો. શાને કહ્યું કે, હે સ્વામી, તે વરદાન જ્યારે હું મારું ત્યારે આપજે રે ૧૧ પછી રાજાએ હા પાડવાથી બલિ મનમાં ઘણું ઓન પામે; અને રાજા ત્ય સુખેથી રાજ કરવા લાગે. વળી બીજી વાત પણ કહું છું # ૧૨ ટાટ હતા. યતનીની દેશી. - હરતીનાગપુર વનમાહ, અકંપનાચાર્ય આવ્યા ત્યાંહે; સાત સંમુનિવર છે સાથે, વિધાતણી બદ્દ આવે છે ? બલી માંત્રિ તે એને દેખી, વયર ભાવે વર લેખી; પદમર્થ રોય પાસે આવી, વિનતિ કરે તિહાં સમજાવી છે ૨ વર આપ અમને આજ દિવસ સાતનું આપો રાજ; કાજ સારે અમારે પ્રજી, તમ વિનાં કાણું બીજે વિભુજી છે ! હવે તે અકપનાથાર્ય વિદ્યાવંત એવા સાતસે મુનિના પરિવાર સહિત હસ્તીનાગપુર નગરમાં વનમાં એક સમે પધાર્યા છે ત્યારે બલિ મંત્રિએ તેઓને જેયાથી આગલું વેર સંભારીને પદમરથ રાજા પાસે આવી વિનંતી કરી કે, ૨ હે મહારાજ તે વરદાન આપે, મને સાત સાત દિવસનું રાજ આપી મારું કામ સિદ્ધ કરવા ઘે, કારણ કે તમારા વિના મારું કામ કરી આપવાને બીજે કોણ સમર્થ છે કે રાજાએ તવ વર આપ્યો, રાજભાર તેહને થાય; પાપી કુંડ કપટ મનમાંહીં, ધરી સહીયે ક્રધાતુર તાંહીં ૪ વાડ કરી મુનિને વીયા, સાધુને ઘણુંએ આટયા નરમેધ જગન જગ માં, જતિ કારણ બીજે કામ છાંડ્યો ૫ પછી રાજાએ વરદાન દેવાથી તે રાજા થયે, તે પાપીએ મનમાં કપટ લાવી, તથા કે કરીને, મુનિની આસપાસ વાડ કરીને વાટી લીધા અને સાધુઓને બહુ સંતાપ્યા, અને નરમેઘ (જે યજ્ઞમાં માણસને હેમ કરે છે તે) ને પ્રારંભ કર્યો. તથા મુનિને દુઃખ દેવ વાતે તેણે બીજ સઘળા કાર્યો છેડી તેના પર કશું ધ્યાન આપ્યું નહીં જાપા જલચરને થલચર જીવ, નભચર તે પાતાં રિવર વેદ પાઠક બ્રાહ્મણ આવ્યા, ઘણું ઉજમાલ થઈ મન ભાવ્યા છે કે આ જીવ હણવા વાડવ મલીયા, હવન કરવા હરખમાં ભાલીયા ચરમ અસ્થિ લઈ શીર નાંખે, મુનિ ઉપર સદુ મલી ધાખે છે ૭. એઠું નાખે અતિ ઘણું વિપ્ર, રેવણી કરે ધુય ગેટે વિપ્ર; એહવા ઉપસર્ગ કરી સંતાપે, તેહી મુનિ ચુકે નહીં જાપે | ૮ | ત્યાં કેટલાક વેદ ભણવા વાળ બ્રાહ્મણે આનંદ સહિત આવ્યા અને જલચર (પાણીમાં રહેનારા) લિંચરે (જમીન પર ચાલનાર) તથા નભચર (આકાશમાં ડનાર) પ્રાણીઓ ત્યાં આગળ રાડ (પકાર) પાડવા લાગ્યા છે ૬. સઘળા બ્રાહ્મણે
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy