SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાને રાસ. --' (૧૯) ૨ | મેઘરથ વિષ્ણુ મુનિ દવા, પદમરથ આપી રાજ, ચારિત્ર પાળે રૂડે, બે કરે આતમ કાજ | ૩ વળી બીજી વાત દુકામાં કહું છું તે સાંભળે? ઉત્તર દેશમાં હસ્તીનાગપુર નામનું એક શહેર છે . ૨૨ છે ત્યાં મેઘરથ નામે રાજા છે, તથા પદ્માવતી નામે પણ છે, તેને ૫દમ નામે નાને અને વિષ્ણુ નામે મોટે એવા બે પુત્રો છે ૨ હવે મેઘરથ તથા વિષ્ણુ કુમારે, પદમરથને રાજ આપી, દીક્ષા લઈ પિતાનું આ કાર્ય સાધવા માંડયું છે ૩ છે ગજપુરમાં તવ આવીયા, દ્વિજ મંત્રિત ચાર રાજ્ઞને જઈ ભેટીયા, દાન માન દીધાં સાર ૪ મંત્રિપદ આપ્યા ભલાં, સુખ પામ્યા તે ચાર, સિંહવલી શરતેહ તણેશ ઉડી અપાર છે ૫ રાજને ચિંતા ઘણી દિન દિન અંગે ખીણ; મંત્રિએ તવ પછીઉં, શરીર દિસે કાં હીણ | ૬ | હવે તે ચારે બ્રાહ્મણ મંત્રિએ ત્યાંથી નીકળી ગજમુર નામના નગરમાં આવ્યા, ત્યાં રાજાને ભેટ્યા, તથા રાજાએ પણ તેઓને ઘણું દાન અને માન આપ્યું છે પછી રાજાએ તેઓને મંત્રિ પદ આપ્યાં, તથા ત્યાં તેઓ અત્યંત સુખ પામ્યા, હવે તે રાજાને શત્રુ સિંહવલી તેને દેશ ઉજ્જડ કરતો હતો છે ૫ છે તેથી પદમરથ રાજાને ઘણી ચિંતા થઈ, અને દિવસ દિવસ પ્રતે અંગે ક્ષીણ થવા લાગ્યું, તે જોઈ મંત્રિય પૂછયું કે, તમારું શરીર આમ ક્ષીણ કેમ દેખાય છે? ૬ છે પદમરથ રાજા કહે, સુણે તમે બલિ પ્રધાન, સિંહવલિ વિયરી અમ અ છે, તેણે કરી નહી સુખ માન ૭ | આદેશ લઈ નૃપતિતણે, પ્રધાને કર્યો પ્રયાણ સૈન્ય સુભટ નિજ સજ કરી, બલિ મંત્રિ બુદ્ધિ ભાણાવાસબલ સંગ્રામ તિહાં જઈ કીયે, શત્રુ કટક ભંગસિંહબલિને બાંગે તદા પામ્યા જયજયરંગ. ૯ પદમરથ રાજા તે સાંભળી કહેવા લાગ્યો કે, હે બલિ પ્રધાન તમે સાંભળે, એ સિંહવલી અમારે વેરી છે, તેથી અમને જરા પણ સુખ થતું નથી કે ૭ એ પછી, બલિ મંત્રિ રાજાને હુકમ લઈ, સૈન્ય એકઠું કરી લડાઈ કરવા ચાલ્યા કે ૮ . ત્યાં ઘણુ જોરથી લડાઈ ચાલી, અને શત્રુના લશ્કરમાં ભંગાણ પડયું, અને બલિ પ્રધાને સિંહવલીને પકડી બાંધ્યું, અને જય જયકારના શબ ત્યાં થયા છે. ૯ : વયરી બાંધી આણીને, ભેટ રાયને કીધ; પદમરથે આણંદ ઓ, બલિને વરદાન દીધો ૧૦ | વલતો મંત્રિ બોલી, સાંભળે શ્રી માહારાજ; માગું ત્યારે આપજે, વર આવે મુજ કાજ ! ૧૧ છે નરપતિએ તવ હા ભણી, બલિ હ હરખ અપાર સુખભર રાજ્ય કરે સદા, અવર કથા % સારે. ૧૨ એવી રીતે બલિ પ્રધાને શત્રને બપી લાવી ૫દમરથ રાજાને ભેટ કર્યો, ત્યારે રાજાએ આનંદીત થઈ બલિ પ્રધાનને વરદાન આપ્યું છે ૧૦ છે ત્યારે મંત્રિએ
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy