SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાના રાસ. ( ૩૨૧) પામીયે, શ્યા કીજે હવે શાષ ॥ ૪ ॥ આશા તજી ભરતારની, ધરી બેઢી ધર્મ ધ્યાન, ઈહ ભવ પરભવ જેહથી, સુખ પામસે નિરવાણુ ૫૫ ૫ માની વાત પિતા તણી, એક પ્રાસાદ કરાવ; પ્રતિમા શ્રી શાંતિનાથની, થાપી મનને ભાવ । ૬ ।। હે પુત્રી મનમાં દુઃખ લાવવુ' નહીં, પેાતાના કર્મનેજ દોષ દેવા, કારણ કે જેવાં કર્મો કર્યાં હાય, તેવાંજ સુખ દુઃખ પામીયે છીએ; માટે હુવે તે માબતમાં અસેસ કરવા નહીં ॥ ૪ ॥ પછી તે તે સામા પેાતાના સ્વામિની આશા છેડીને ધર્મ ધ્યાન કરવા લાગી, કે જેથી તેને આ ભવ અને પર ભવમાં પણ સુખ મળશે. પ પછી તેણે પિતાની આજ્ઞા પ્રમાણે એક દેવળ બધાવી, તેમાં શ્રી શાંતિનાથજીની પ્રતિમાનું મનના ભાવ સહિત સ્થાપન કર્યું ॥ ૬ ॥ પ્રતિષ્ટા કીધી પછી, સંધ ભગત કરી સાર; સુમિત્રા કામલતા સહિત, તેચા રૂદ્ર જીવાર ના છુ। ભાજન ભલાં કરાવને, દીધાં ફાફલ પાન; ભજે ન ઉત્તમ અધમ પાપ, ચંદ્ર તણા અહિનાણુ ૫ ૮ ૫ પછી તેની પ્રતિષ્ટા કરીને સ્વામિવત્સલ કર્યું, તેમાં સુમિત્રા વેશ્યા તથા તેની પુત્રી કામલતા સહિત રૂદ્રદત્તને પણ ખેલાવ્યા ! ૭ ૫ પછી તેને સારી રીતે ઉત્તમ ઉત્તમ ભેાજના જમાડીને ઉપર પાન સેાપારી આપ્યાં; કારણ કે, ચદ્રની માફક ઉત્તમ માણસા પણ કાઇ દહાડા અધમ પાપાનુ' કામ કરતા નથી । ૮ । ચતઃ -- નિર્ગુનેળાવોનું । ચાયતિક્ષયઃ ॥ તિસંહ તત્ત્વનાં ચંદ્રશ્ચાતા વેમાન | ↑ || ઉત્તમ માણસેા નિર્ગુણ પ્રાણીઓ ઉપર પણ કરૂણા રાખે છે, કારણ કે ચંદ્ર પણ કસાઈના ઘરમાંથી પેાતાની ચાંદનીને કઇ ખેચી લેતા નથી । ૧ । • ढाल बीजी. કાચી કલીય મ તેાડ લવિંગરી ડાળીયાં, પીયુ ચાલ્યા પરદેશ બેઠી હાતી માલીયાં–એ દેશી. સામાનુ` રૂપ દેખી સુમિત્રા શિર ધૃણે, ચિંતે ચિત્તમાંહી એમ અહે એ કિમ બને; એહવી સુંદર નારી તજી કેમ પાપીયે, અથવા કે તવ બુદ્ધિ વિચારે નવિ હીયે। ૧ ।। કામ એહ કર્યું જે પુત્રીને ભાયગે, જો રહે જીવતી એહ થાયે સભ્ય જાયગે; એમ વિચારિ ફૂલ સર્પ ધાલી ઘડે, કામલતા લેઇ સાથ આવી આદર વડે ॥ ૨ ॥ સરસ કુસુમની માલ ણી મે જોવતી, પૂછ એણે જિનરાજ પાપ મક્ષ ધાવતી; સરલપણે કર સ્પર્શ કર્યેા ઘટે જેટલે, ભૂજ ગમ ફૂલ માન્ન થયા તે તેટલે ॥ ૩॥ ૪૧
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy