SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦) ખ૮ મો. સીધ સંધી નિરવહીરે ૧૩ જુવારી જેથરે, ભાઈ ભાંખે તેથરે, સદ આ એથે કંકણું બાંધી આવીરે કીધે પરપંચરે, દૂરમંચરે, જુઓ મુજ સંગ સોમાં ઘર લાવીયેરે છે ૧૪ કરે કે તવે પ્રશંસારે, કર જોડી નમસ્યારે, ન કરે કઈ ખીસા તે સુખ ભેગરે, પુરે મન આસરે, નરનારી આવાસરે, સવિ વિલાસ રયણી દિન જોગવેરે છે ૧૫ ને ગયો કે કાલરે, વળી તેહજ હવાલરે, નવિ જાયે ઢાલ જેહને જે પડીરે, પ્રકૃતિ જાસરીરરે, વિચલે નવિ ધીરરે, પહેલી સુણે વીર ઢાલ ખાંડ આઠમેં ભડરે છે ૧૬ ત્યારે તે ધુતારે કહેવા લાગ્યું કે, સ્ત્રી તે સઘળી ઝેર સરખી મહાદુઃખ દાયક છે, તેની સાથે મારે કંઈ પ્રયોજન નથી, માટે તે પરણવા કરવાનું તે તમારે નામજ લેવું નહીં, પણ પછી શેઠના ઘણું આગ્રહથી, તેણે જાણ્યું કે હવે લાગ ઠીક છે, એમ વિચારિ તેણે હા પાડવાથી શેઠે તેનાં જાહેર લગ્ન તે કુંવરી સાથે કરી આપ્યાં. ૧૩ ત્યાર પછી તે જ્યાં સઘળા પિતાના મિત્ર જુગારીઓ એકઠા થયા હતા, ત્યાં જઈ કહેવા લાગ્યું કે, જુઓ, હું આજે કંકણ બાંધી લાવ્ય! અને હરખ સહિત વળી કહ્યું કે, ખુબ પ્રપંચ રચીને આજે આ સમાને પરણું મારે ઘેર લાવ્યો છું, માટે મારી બુદ્ધિ કેવી સરસ છે? ૧૪ છે તે સાંભળી સઘળા જુગારીઓ તેને નમસ્કાર કરી, તેના વખાણ કરવા લાગ્યા, અને તે સુખ ભેગવવા લાગ્યું, જે બાબતમાં તેની કોઈ પણ હાંસી કરતું નહીં, પછી તે તેઓ અને શ્રી ભરતાર પિતાને ઘેર સત દહાડે સુખવિલાસ ભેગવવા લાગ્યા છે ૧૫ છે એમ કરતાં કેટલેક વખત ગયે, પણ પાછળથી તેણે પિતાની જુગારની ટેવ પકડી; કારણ કે, જેને જે ટેવ પડી હોય તે જતી નથી; જે માણસની ઉત્તમ પ્રકૃતિ છે, તે માણસ કઈ વખતે પણ ચલાયમાન થતું નથી; એવી રીતે આઠમા ખંડની પહેલી ઢાલ સંપૂર્ણ થઈ છે ૧૬ છે મરજાદા પાલી ભળી, દિવસ કેટલા સીમ; ધૂતાશક્ત વલી થયો, કપટીન નીમ છે ૧. સુમિત્રા વેશ્યા સુતા, કામલતા તસુ નામ; તેહસું વિલસે રાત દિન, તજી આપણું વામા ૨. સમા મનમાં દુઃખ ધરે, નયણે મૂકે નીર; સુણી વાત શેઠે સદ્, દે પુત્રીને ધીર છે ૩ છે એવી રીતે તેણે કેટલાક દિવસે તો સારી ચાલમાં ચાલીને કહાડ્યા, પણ પાછળથી પાછે તે જુગારમાં તલાલીન થયે, કારણ કે કપટી માસને શું ભરોસો હોય! ૧ પછી તે પિતાની સ્ત્રીને ત્યાગ કરીને સુમિત્રા નામે વેશ્યાની કામલતા નામે પુત્રીની સાથે વિલાસ કરવા લાગે છેરા તે જોઈ સોમા મનમાં દુઃખ પામતી આંખોમાંથી આસુ પાડવા લાગી, તે વાત શેઠને કાને ગયાથી તે સમાને ધીરજ દેવા લાગ્યા. ૩ બેટી દુઃખ કીજે નહીં, દીજે કર્મને દેષ; સુખ દુઃખ સરજ્યાં
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy