SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાને રાસ. (૧૬૫) નિપજાવી, તે કેણે પાપીએ તેને સંઘરી રાખી છે . ૮. વળી આ દુનિયામાં ચારે કોર રખડીને મેં સૃષ્ટિની ત્રણે જગતમાં શેધ કરી પણ કંઈ પત્તો મળતું નથી, માટે મેં તે હવે આ ચૌદ ભુવનની તે આશાજ છેડી છે; માટે આ નાશ તે ક્યા દુષ્ટ માણસે કર્યો છે? ૯ ! અગત્યે રૂષિ બોલ્યા તદારે લોલ, સાંભલે બ્રહ્મા ફષિ મુદારે લોલ, તલસીડલેવલએહનો રેલોલ, સરસવ જેવડોકમંડલતેહનેરે લોલ. ૧૦ કમંડલ મુખમાં પેસી રે લોલ, વિશ્વ આપણે વેગે હાએરે લોલ; બ્રહ્માને આનંદ આવી રે લોલ, પેઠે કમંડલમાં ભાવીયે રે લોલ. ૧૧ કડી મધે એ છે જદારે લોલ, વડ વૃક્ષ મેટો દીઠે તદારે લોલ; ડાલે ચઢી જે પાનનેરે લોલ, નિદ્રામર દીઠા તિહાં કાનનેરે લોલ. ૧૨ ત્યારે અગત્યે રૂષિ બોલ્યા કે, હે બ્રહ્મા હું તમને જે કહું તે આનંદથી સાંભળે, આ તુલસીના ઝાડની ડાંખળીએ તેનું સરસવનાં દાણુ જેવડું કમંડળ લટકે છે. ૧૦ માટે જે આ કમંડળમાં તમે પેસી જાઓ, તે આખું જગત તમારી નજરે પડશે, તે સાંભળી બ્રહ્મા રાજી થઈ, તે કમંડલમાં દાખલ થયા છે ૧૧ છે તેની કુંડીમાં જોયું તે એક મોટું વિશાલ વડનું ઝાડ તેણે જોયું, અને તેની ડાળ ઉપર ચડીને જુવે છે તે પાંદડા પર વિષ્ણુને ઉંઘ ખેંચતા જોયા છે ૧૨ પાસે આવી જોયે જેહરે લોલ, કણ પુરૂષ દીસે છે એહવે લોલ; કિંવાવિષ્ણુધટેગોવાલીયોરેલેલ, હરિવિનાનેeભૂપાલીયે રે લોલ. ૧૩ વડપાને સુતા જગનાથજીરે લલ, ઉઠો સ્વામિ મલે દેઈ હાથછરે લોલ; સાદકી ઉચાર્ગોવિંદધસીરેલોલ, બ્રહ્યામભાઆનંદહસીરે લોલ. ૧૪ નારાયણે પુ તદારે લેલ, તુમેં પધાર્યો કેમ મુદારે લોલ; બધામુખતદબાલ્યાએચું રેલોલ, સાંભલો વિષ્ણુ કહું જે સુરે લોલ. ૧૫ પછી તેની પાસે આવી જઈને બ્રહ્માએ વિચાર્યું કે, આતે કે પુરૂષ હશે? ખરેખર આ વિગુ ગોવાળીઓ લાગે છે, કારણકે અહિં તે વિના બીજે રાજા કે હેય? | ૧૩ છે પછી બ્રહ્માએ બૂમ પાડી કહ્યું કે, હે જગતના નાથ, તમે આ વડના પાન ઉપર શામાટે સુતા છે? માટે આ હાથ ઝાલીને ઉઠે તે સાંભળી વિષ્ણુ એકદમ ઉઠ્યા, અને હાસીને બ્રહ્માને આનંદ પૂર્વક મળ્યા છે. ૧૪ . પછી વિષ્ણુએ બ્રહ્માને પુછયું કે આપ આજે અહી કેમ પધાર્યા? ત્યારે બ્રહ્માએ કહ્યું કે, વિષ્ણુજી જે વાત બની છે તે સઘળી તમને કહી સંભળાવું છું ૧૫ સરજી કૃષ્ટી ન દેખું કહીંરે લોલ, ઘણે કાલ હું ભમ્યો મહીરે લોલ; દીઠા જાણ આતુમકનેરેલોલ, કોસ્વામિઆસાઅમકનેરેલોલ. ૧૬ વિષ્ણુ તવ બોલ્યા સહારે લલ, સાંભલો બ્રહ્મા રૂષિ વહી રે લોલ, ચંદ ભૂવન નિપાયા તુમેરે લોલ, તેહની રક્ષા કથ્વી અમેરે લેલ. ૧૭
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy