SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૪) ખંડ ૩ જે. રૂદ્ર રૂદ્રપણું તવ કર્યું રે લોલ, બ્રહ્મા સૃષ્ટિવેગે સંહરે લોલ, પ્રલયકાલ વરતાવું આજથીરે લોલ, અમે ઈશ્વર એવું કાજથીરે લોલ.૨ વિષ્ણુ વાત વિચારી એહરે લોલ, ભવન ચંદ પાલસં તેહરે લેલક ઉદરમાંહીં જગ લીધો સરે લોલ, જીવાદિક તવ રાખ્યા બહુરે લોલ.૩ વેદ પુરાણમાં કહ્યું છે કે, પૃથ્વી, વાયુ, વનસ્પતિ, સ્વર્ગ, મૃત્યુ, પાતાલ તથા સઘળા જ બ્રહ્માએ હર્ષથી ઉત્પન્ન કર્યા છે મા ૧ પછી મહાદેવે પોતાનું ભયાનક પણું પ્રગટ કરી વિચાર્યું કે, બ્રહ્માની બનાવેલી આ સૃષ્ટિને હું નાશ કરું, અને વળી હું ઈશ્વર છું માટે આજથી પ્રલયકાળ વર્તાવું છે ૨ છે ત્યારે વિષગુએ વિચાર્યું કે, આપણે તે આ આખા જગતનું અર્થાત ચૌદ ભુવનેનું રક્ષણ કરશું, એમ વિચારિ તેણે આ જગત જીવઆદિક સઘળી વસ્તુઓ પિતાના પેટમાં લઈ રાખી ૩ વિષ્ણુ પહાડયા જઈ વડ પાનડેરે લેલ, બ્રહ્મા જેએ રામ રાનડેરે લોલ; બહુ કાલ ગયો જગ જેવતારે લલ, દેખે નહીં અણખોવતરે લોલ.૪ તલસીનો છોડ તવ દીઠડારેલોલ, બ્રહ્મા આવ્યો દીલ કરી મીઠડે રે લોલ; અગત્ય રૂષિ દીઠા એટલેરે લોલ, બેહ તાપસ એકઠા મલેરે લેલ, ૫ અભ્યાદે અભ્યાદે કરીરે લોલ, કટે વલગ્યા બાંહી ધરીરે લોલ; સન્માન દીધું બ્રહ્મા ભણી રે લોલ, આસન ઉપર બેઠા ધણીરે લોલ. ૬ પછી વિષ્ણુ તે વડનાં પાન ઉપર જઈને સૂઈ રહ્યા, અને બ્રહ્માએ તેની દરેક વનમાં ફરીને શોધ કરી, અને ઘણે કાળ વીતી ગયે, તે પણ વાએલા જગતને ઘણું ઘણું જેતા પણ કંઈ પત્તો લાગે નહીં એ જ છે એવામાં એક તુલસીને છેડો જોવામાં આવ્યું, તેથી બ્રહ્મા દીલને વિષે હર ખાતે હરખાતે તેની પાસે આવ્યું, એટલામાં ત્યાં તેણે અગત્ય રૂષિને જોયા, એ પ્રમાણે બને તાપસે ત્યાં એકઠા. થયા છે ૫ | અભ્યાદે, અભ્યાદે શબ્દો બોલીને બન્ને જણાએ કેટી કરી, તથા અગત્યે રૂષિએ બ્રહ્માને હાથ ઝાલી આદરમાન દીધું, અને પછી તેઓ બને આજ સન પર બેઠા છે ૬ છે અગત્ય કહે બ્રહ્મા સુણોરે લોલ, કેમ પધાર્યા મુજને ભણેરે લોલ; ચિંતાતુર દીસે છો ઘણુંરે લેલ, કહેજે સ્વામિ કાજ આપણુ રે લોલ. ૭ ધાતા તવ બોલ્યા વહીરે લોલ, અગત્ય સુણે વાતે સહરે લોલ, મૃષ્ટિ નિપાઈ મેં આદર કરીરે લેલ, પાપી નર કોણે સંહરીરે લોલ. ૮ જોયું જગત્ર ન દીઠું કહીરે લોલ, ઘણે કાલ ભમી મહોરે લોલ; ભુવનચાદની આશૉ મૂકીખરીરે લોલ,દુર્જનકર્ણકીધાવિણાસહારેલોલ.૯ પછી અગત્યે રૂષિએ બ્રહ્માને પૂછ્યું કે, આજે આપણે અહીં શામાટે પધારવું થયું ? તમે કાંઈક ચિંતાતુર દેખાઓ છે, વળી મારા ગ્ય કામ કાજ ફરમાવશે? ૭ ત્યારે બ્રહ્મા એકદમ બોલી ઉઠ્યા કે, હે અગત્ય, મેં જે આ સૃષ્ટિ મેહેનત લઈ
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy