SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પરણાવી. મહિધરના મહથી રામ, લક્ષ્મણ અને જાનકી થાડા દિવસ વિજયપુરમાં રહ્યા. નંદાવના રાજા અતિવીયના પરાભવ અને દીક્ષા રામ અને લક્ષ્મણ - વિજયપુરમાં મહિધર રાજાના મહેમાન તરીકે રહેતા હતા તેવામાં નંદાવતપુરના રાજા અતિવીર્યના દૂત રાજસભામાં આવ્યે તેણે ભરત સાથે લઢવા મહિધરની મદદ માગી. મહિધરે ભરત સાથેના યુદ્ધમાં અતિવીયને મદદ આપવાનું કહી રાજદૂતને વિદાય આપી પણ આ સાંભળી રામ અને લક્ષ્મણ નવાઈ પામ્યા. પણ મહિધરે અતિવીય ને મદદ કરવાને બદલે રામ, લક્ષ્મણ અને પેાતાના સૈન્ય સાથે નંદાવ`પુર તરફ કૂચ કરી અને શહેરના એક ઉપવનમાં પડાવ નાખ્યો. શત્રુના સૈન્યના સામને કરવા અતિવીયે યુદ્ધ આરંભ્યું પણ તેના પરાજય. થયા બળદેવ અને વાસુદેવને અતિવીયે આળખી કાઢયા અને તેણે તેમની માફી માગી. પેાતાની ભૂલ માટે પશ્ચાતાપ થતાં, અતિવીયે* કુંવર વિજય રથને ગાદીએ બેસાડી, દીક્ષા લીધી. વિજયરથે પેાતાની બહેન રતિમાળા લક્ષ્મણને આપી અને વિજયરથ ભરતની સેવા કરવા અાધ્યા ગયા રામે મધિર રાજાની અને લક્ષ્મણે વનમાળાની રજા લઈ અન્યત્ર પ્રયાણ કર્યું. લક્ષમણુનુ પાંચ શક્તિના પ્રહારનું સહન કરવુંજિતપદ્મા કન્યાનું ગ્રહણ રામ વગેરે ત્યાંથી આગળ ચાલ્યા. અનુક્રમે કેટલાક વને ‘ઉલ્લંધન કરી ક્ષેમાંજિલ નામે નગરીની પાસે આવ્યા. રામની આજ્ઞા લઈ લક્ષ્મણે તે નગરીમાં પ્રવેશ કર્યાં. ત્યાં ઊ ંચે સ્વરે થતી એક ઉદ્ધાષા તેના સાંભળવામાં આવી કે ‘જે પુરૂષ આ નગરીના રાજાની શક્તિને મહાર સહન કરશે તેને રાજ પેાતાની કન્યા
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy