SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ પ્રત્યક્ષ દમિતાર રાજા પાસે ગયા. ત્યાં જઈ તેમણે બખરી અને કિરાતીનાં વખાણ કરી તેમને મેળવવા મિતારિ રાજાને ઉશ્કેર્યાં. પ્રતિવાસુદેવ દમિતારિએ દૂત મેાકલી દાસીએને માકલી દેવા કહેવરાવ્યુ. થાડા દિવસમાં મેકલી દઈશું એમ વાયદા કરીને અનંતવીયે દૂતને પાછા કાઢયા. પછી દમિતારિ સાથે લડવા માટે વિદ્યા સાધવાના વિચાર કરવા લાગ્યા. એટલામાં પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યા થઇ કહેવા લાગી કે અમે તમારે આધીન છીએ. વિદ્યા પ્રાપ્ત થયા પછી બન્ને ભાઈ એએ દાસીએને માકલી નહી એટલે મિતારિ રાજાએ ફરીથી કૃત માઢ્યો ત્યારે વિદ્યાના બળથી બન્ને ભાઇઓ બે દાસીઓનું રૂપ કરી ત્યાં ગયા અને પેાતાની કળાથી રાજ્રને તથા સજનાને મેહ પમાડયા. રાજાએ અતિ પ્રસન્ન થઈ તેમને પેાતાની કુંવરી કનકશ્રીને નાટયકળા શિખવવા રાખ્યા. એક દિવસ તે બન્ને જણે કનકશ્રી આગળ અનંતવીયના ધણા વખાણ કર્યાં. તેથી કનકશ્રી અન તવીય ઉપ પ્રબળ રાગવાળી થઈ. પરંતુ તેની ઈચ્છા પાર પડવી અશક્ય ધારી નિઃસાસા નાખ્યા એટલે બન્ને ભાઈએ પેાતાનું રૂપ પ્રગટ કરી કનકશ્રીને લઇ ચાલતા થયા. જતી વખતે રાજાને ખબર આપી કે અમે કનકશ્રીને લઈ જઈ એ છીએ રાજા દમિતારિ સન્ય તૈયાર કરી તેમની પાછળ પડયા એટલે તેમને સાત દિવ્ય પ્રગટ થયાં. દારૂણ યુદ્ધ થયું; છેવટે પ્રતિવાસુદેવ દમિતારિતુ મૃત્યુ મિતારિએ વાસુદેવ ઉપર ચક્ર છે।ડયુ'. તેનાથી અન’તવીય વાસુદેવ ક્ષણવાર મૂતિ થયા. પણ થાડીવારમાં જ સાવધ ધર્મ તેજ ચક્રથી મિતારિનું મસ્તક ઢેઢી નાખ્યુ. પછી બન્ને ભાઇએ પેાતાના નગર તરફ આવવા નીકળ્યા. રસ્તામાં કીર્તિધર વળી નામના મુનિના સમવસરણમાં દેશના સાંભળવા બેઠા. દેશનાને અંતે
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy