SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ક્ષય રાગીની જેમ ધસાઈ ધસાઈ મૃત્યુ પામી. વિષયાશક્તિથી ભાન ભૂલેલા રાજા વિષ્ણુશ્રીના મૃતદેહને ઉપાડવા દેતા ન હતા અને તેને જોઈ જોઇને પ્રલાપ અને વિલાપ કરતા. મંત્રીએએ યુક્તિપૂર્વક મૃતકને અરણ્યમાં ખસેડયું. તેએ એમ માનતા હતા કે રામને શાક ધીમે ધીમે આા થશે. પણ તેમની ધારણા ખોટી પડી. રાજાએ અન્ન પાણીના ત્યાગ કર્યાં. પ્રધાના રાજાને જંગલમા લઈ ગયા અને વિષ્ણુશ્રીનું ક્લેવર તેને સોંપ્યુ . ક્લેવર જોતાં જ રાજા ચમકયા. મૃતદેહમાંથી દુર્ગંધ નીકળતી હતી. ચારે બાજુ ખ્રીડીએ હતી. માં બિહામણું બન્યું હતું. માખીએ ગણગણુાત કરી રહી હતી. નેત્રોમાં કાણાં પડયાં હતાં અને તેના સ્તન ગીધાએ કાચી નાખ્યા હતા. રાજાને જીવનની અનિત્યતા સાથે નિરસતા સમજાઇ. તે નગરમાં પા ફર્યાં અને મૃતદેહ અગ્નિદાહ માટે સાંપ્યા. વિશ્રી જતાં રાજાની સર્વે સંસારમાયા ગઇ અને તેણે સુત્રતાચાર્ય પાસે ઢીક્ષા અંગીકાર કરી. પેાતાના દેહ ઉપર નિસ્પૃહ થઈ તેણે તીત્ર તપશ્વર્યાં આદરી અને પેાતાના શરીરને શેાખવી નાખ્યું. કાળયેાગે મૃત્યુપામી વિક્રમયશા રાજિષ સનત્કુમાર દેવલાકમાં શ્રેષ્ઠ આયુષ્યવાળા દેવતા થયા. સનત્કૃમાર ચકીના પૂર્વભવ(ચાલુ) જિનધમ શેઠ અને શોધમેન્દ્ર દેવસ બાઁધી આયુષ્ય પૂર્ણ કરી, વિક્રમયશાના જીવ રહપુરનગરમાં જિનધ નામે શ્રેષ્ઠીપુત્ર થયા. એ શ્રેષ્ડીપુત્ર બાળપણથી જ બાર પ્રકાર ના શ્રાવક ધર્મ ને પાળતા હતા. આઠ પ્રકારી પૂજા વડે તીર્થંકરોની આરાધના કરતા હતા. અણીય વગેરે દાનથી મુનિરાજ પ્રતિલાભતા હતા અને અસાધારણ વાત્સલ્ય ભાવથી સાધક જનોને દાનવડે પ્રસન્ન કરતા હતા. આ પ્રમાણે તેણે કેટલેક કાળ નિમન કર્યાં.
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy