SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૦ ૧૩૪ શ્રી ધર્મનાથ પ્રભુને પરિવાર ધમનાથ પ્રભુને નીચેને પરિવાર :ગણધર ૪૩ તેંતાલીસ સાધુ ૬૪,૦૦૦ ચોસઠહજાર સાથ્વી ૬૨,૪૦૦ બાસઠ હજાર અને ચાર ચૌદ પૂર્વ ધારી નવસે અવધિજ્ઞાની ૩,૬૦૦ ત્રણ હજાર છસો મન:પર્યવજ્ઞાની ૪,૫૦૦ ચાર હજાર પાંચસો કેવળજ્ઞાની ૪,૫૦૦ ચાર હજાર પાંચસો વૈમ્પિલબ્ધિવાળા ૭,૦૦૦ સાત હજાર વાદલબ્ધિવાળા ૨,૮૦૦ બે હજાર આઠસે શ્રાવક ૨,૪૦,૦૦૦ બે લાખ ચાલીસ હજાર શ્રાવિકા ૪,૧૩,૦૦૦ ચાર લાખ તેર હજાર ધર્મનાથ ભગવાનના શાસનમાં કિન્નર નામના યક્ષશાસનદેવ અને કંદર્પ નામે યક્ષિણી શાસન દેવી થઈ. ધમનાથપ્રભુના શાસનમાં થયેલા પાંચમા વાસુદેવ પુરૂષસિંહ, પાંચમાં બેલદેવ સુદર્શન અને પાંચમા પ્રતિવાસુદેવ નિશુંભ ચરિત્ર, બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવને પૂર્વભવ બળદેવને પૂર્વભવ જંબુદ્વીપના અપર (પશ્ચિમ) વિદેહ ક્ષેત્રને વિષે અશકા નગરીમાં પુરૂષ વૃષભ નામે રાજા હતો. તે તત્ત્વજ્ઞાની અને સાત્વિક રાજાએ સંસારથી વિરક્ત થઈ પ્રજા પાલક મુનિ પાસે દીક્ષા લીધી રૂડી રીત ચારિત્ર પાળી એ રાજર્ષિ, આયુષ્ય પૂર્ણ થયે કાળ ધર્મ પ્રાપ્ત થતાં મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલેમાં દેવતા થયા.
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy