SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપિપાસુ કીર્તિકરભાઈની જીવન પરિમલ જ્ઞાની પુરૂષેએ માનવજીવનને શ્રેષ્ઠ જીવન કહ્યું છે. માનવ પિતાનાં જીવનને શ્રેષ્ઠ સમજીને સમયે સમયની કિંમત આંકે તે મહાન બની શકે છે. જ્ઞાન પિપાસુ કીર્તિકરભાઈને જન્મ ઈ.સ. ૧૯૯૮માં સુરત શહેરમાં થયું હતું. ધર્મનિષ્ઠ ચુનીલાલભાઈને ત્યાં થયેલ. માતાનું નામ મણીબેન હતું. નાની ઉંમરમાં જ માતાવિયેગી બન્યા. તેમના પિતાશ્રી સુરતથી અમદાવાદ ધંધાર્થે આવી વસ્યા ને કીર્તિકરભાઈને વિદ્યાભ્યાસ માટે સી. એન. છાત્રાલયમાં મુક્યા. શાળાને અભ્યાસ પૂર્ણ કરીને કોલેજમાં દાખલ થયા. આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડીને કેલિકો મિલમાં સર્વિસ શરૂ કરી. ન્યાય-નીતિ -પ્રમાણિકતા અને કાર્ય કુશળતા જોઈને મિલમાલિકે ઇંગલેન્ડમાં મોકલ્યા. પરદેશમાં વ્યવસાય નિપુણતા પ્રાપ્ત કરીને સ્વદેશમાં પાછા ફર્યા. વ્યાપારની જવાબદારી પિતાના પુત્રોને સોંપી નિવૃત્તિ લઈને ધર્મપરાયણ જીવન શરૂ કર્યું. નવરંગપુરા જૈનસંઘમાં તેમનું સ્થાન અગ્રગણ્ય છે. સંઘના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ છે. સ્વભાવે ખૂબ જ સરળ-મિલનસાર પ્રકૃતિ, ભક્તિ પરાયણ, પપકાર-ગંભીરતા-નિસ્પૃહતા ઉદારતા આદિ અનેક ગુણે તેઓશ્રીમાં છે. બંને સમય પ્રતિક્રમણ -સામાયિક-પૂજા-નમસ્કાર મહામંત્રને તથા લેગસ્સ-ઉવસગ્ગહર. સ્ત્રોત્રને જાપ, ગુરૂસેવા–સંઘસેવા, રાત્રી ભેજન ત્યાગ, અનુષ્ઠાને સાથે સમ્યજ્ઞાન મેળવવાને-વાંચવા-વંચાવવા-ખરીદવાને ખૂબ જ રસ લેવાથી પુસ્તકાલય ઘરે બનાવ્યું છે. કિંમતી પુસ્તકે પણ
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy