SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ આચાર પ્રમાણે સમવસરણું રચ્યું પ્રભુએ પૂર્વાભિમુખે સિંહાસન પર બેસી દેશના દીધી. નિર્વાણ દીક્ષા લીધા પછી, અઠ્યાવીશ પૂર્વાગ અને ચાર માસે ઉણાં એવા એક લાખ પૂર્વ પર્યન્ત પૃથ્વી તલ પર પ્રભુ વિચર્યા. પછી પિતાને નિર્વાણકાળ નજીક જાણી સમેત શિખર ઉપર પધાર્યા. એક હજાર મુનિઓ સાથે અણશણ કરી, એક માસને અન્ત, કારતક વદ ને મના દિવસે, ભૂલ નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો ત્યારે, હજાર મુનિઓ સાથે મેક્ષ પદ પામ્યા. ઇન્દ્રોએ અને દેએ યથાવિધિ પ્રભુ અને મુનિઓના દેહને અગ્નિ સંરકાર કર્યો અને નિર્વાત્સવ ઉજવ્યો. શ્રી સુવિધિનાથ (પુષ્પ દંત) પ્રભુને પરિવાર પુષ્પ દંત પ્રભુને નીચેને પરિવાર કે – ગણધર અઠયાસી સાધુ ૨,૦૦,૦૦૦ બે લાખ સાથ્થી ૧,૨૦,૦૦૦ એક લાખ વીશ હજાર અવધિજ્ઞાની ૦૦૮,૪,૦૦ આઠ હજાર ચાર ચૌદપૂર્વધારી૦૦૧,૫,૦૦ દોઢ હજાર મન:પર્યવજ્ઞાની૦૦૭,૫૦૦ સાડા સાત હજાર કેવળ જ્ઞાની ૦૦૭,૫૦૦ સાડા સાત હજાર વૈશિયલદ્ધિવાળા ૧૩,૦૦૦ તેર હજાર વાદલબ્ધિવાળા૦૦૬,૦૦૦ છ હજાર શ્રાવક ૨,૨૯,૦૦૦ બે લાખ ઓગણત્રીસ હજાર શ્રાવિકા ૪,૭૨,૦૦૦ ચાર લાખ બેતેર હજાર સુવિધિનાથ રવામીના શાસનમાં અજિત નામે યક્ષ શાસન દેવ અને સુતારા નામે યક્ષિણી શાસન દેવી થઈ.
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy