SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ હજાર મુનિઓ સાથે એક્ષપદ પામ્યા. ઇંદ્રોએ તેમને શરીર સરકાર વગેરે યોગ્ય કર્મ યથાવિધિ કર્યું. સુમતિનાથ પ્રભુને પરિવાર વિહાર કરતાં પ્રભુને નીચેને પરિવાર કે – સાધુ ૩,૨૦,૦૦૦ ત્રણ લાખ વીસ હજાર સાવી ૫,૩૦,૦૦૦ પાંચ લાખ ત્રીસ હજાર ચૌદવી ૦૦૨,૪૦૦ બે હજાર અને ચારસો અવધિજ્ઞાની ૦૧૧,૦૦૦ અગિયાર હજાર મન:પર્યવજ્ઞાની ૦૧૦,૪૫૦ દશ હજાર ચારસે પચાસ કેવળજ્ઞાની ૦૧૩,૦૦૦ તેર હજાર ક્રિયલબ્ધિવાળા ૧૮,૪૦૦ અઢાર હજાર ચારસો વાદલબ્ધિવાળા ૧૦,૪૫૦ દશ હજાર ચારસો પચાસ શ્રાવક ૨,૮૧૦૦૦ બે લાખ એકાસી હજાર શ્રાવિકા ૫,૧૬ ૦૦૦ પાંચ લાખ અને સોળ હજાર પ્રભુના તીર્થમાં તુંબરૂ નામે યક્ષ અને મહાકાલી નામે શાસન જેવી થઈ. શ્રી પદ પ્રભુ જિન ચરિત્ર પૂર્વભવ પ્રથમ ભવ–અપરાજિત રાજા દ્વિતીય ભવ-દેવ ઘાતકી ખંડના પૂર્વ વિદેહમાં, વત્સ નામના વિજયમાં, સુસીમા નામે નગરી હતી. ત્યાં અપરાજિત નામે રાજા શત્રને પરાજ્ય કરવાથી યથાર્થ નામ વાળો હતો. આ રાજા તત્વજ્ઞ, સમ્યકત્વવંત અને બુદ્ધિશાળી હતે. સંસારથી વૈરાગ્ય પામી તેણે પિહિતાશ્રવ આચાર્યની પાસે દીક્ષા લીધી. પાંચ સમિતિ અને ત્રણ મિ ધારણ કરતા રાજર્ષિએ ખડગની ધારા પેઠે ઘણુ સમય સુધી સંયમનું
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy