SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ બધાએ અષ્ટાપદ ફરતી ખાઈ કરી મંદિરની રક્ષા કરવાના નિય કરી, દ‘ડરત્નથી પૃથ્વીને ખેાઢવા માંડી જોતજોતામાં હજાર્ ચૈાજન ખેાઢી નાખ્યું. ત્યાં તા નાગલેાકાના ઉત્પાતથી કાધાતુર થયેલ નાગરાજ બહાર આવ્યા અને કહેવા લ!ગ્યા, “તમે ઉન્મત થઈ આ ધણું અધટતકા કરા છે” તેઓએ કહયું, “હું નાગરાજ તમારા સ્થાનાના ભંગ કરવા અમે આ કાર્ય કરતા નથી પરન્તુ આ પર્વતના રક્ષણ માટે કરીએ છીએ. માટે માફ કરશે” તે સાંભળી નાગરાજ શાન્ત થયા અને સ્ત્રપાને ગયા. પછી તે કુમારી એ તે ખાઈ પાણીથી પુરવાને દડરત્ન વડે, ગંગાનદીના પ્રવાહ ત્યાં વાળ્યા. તેથી નાગકુમારાનાં સ્થાન પાણીથી ભરાઈ ગયાં. આ બનાવથી જવલન પ્રભ ઇન્દ્રના કાપે માઝા મૂકી. તે નાગકુમારી સાથે બહાર આવ્યા અને સગરકુમારાના તિરસ્કાર કરી કહેવા લાગ્યા, ઢે સગરપુત્ર! તમે પિતાના વૈભત્રથી છકી ગયા છે તેથી તમે શાપને ચેાગ્ય નથી. પરન્તુ ગધેડાની પેઠે ડફણાનેજ ચાગ્ય છે. એકવાર તમારા અપરાધ અમે સહન કર્યાં અટલે તમે ફરીથી અપરાધ કર્યા” એમ કહી દષ્ટિવિષ વડે સગરના સાઠ હજાર પુત્રોને ભિભૂત કર્યો. સગરકુમારોની સમગ્ર છાવણી રાકકળથી ગાજી ઊઠી. સેનાપતિ અને સનિકા શા માંઢે પાછું ફરવુ... તે ન સૂઝવાથી મરવા તૈયાર થયા. તેવામાં એક ભમવા વસ્ત્રવાળા બ્રાહ્મણે તેમને આશ્વાસન આપ્યું અને હ્યું, “હું ચક્રવતીના શાક આછા કરી તેને શાન્ત પાડીશ. તમે આવા અકાળ મૃત્યુને ન વા. ’’ સગરનુ' દુઃખ ઓછુ કરવા બ્રાહ્મણનુ યુક્તિયુક્ત થન “હુ લુંટાયેા છું. મારૂં કાઇ રક્ષણ કરો. બચાવા, બચાવે એમ મા પાડતા બાળમૃતકને લઇ એક વૃદ્ધ બ્રાહ્મણ રાજમામાં ડૂસકે ડૂસકે રડતા હતા. આ શબ્દો સગરચક્રીએ સાંભળી તેને ""
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy