SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ અવધિજ્ઞાની વલી ૦૦૯૪૦૦ નવહાર ચારસા ૦૨૨,૦૦૦ બાવીસ હાર ૦૧૨૪૦૦ ભારહાર ચારસા ૦૨૦,૪૦૦ વીહાર ચારસા વાદી વૈક્રિયલદ્ધિવાળા શ્રાવક શ્રાવિકા ૨,૯૮,૦૦૦ બે લાખ અઠ્ઠાણું હજાર ૫,૪૫,૦૦૦ પાંચલાખ પીસતાલીસ હજાર ૦૦૦૦૯૫ પંચાણુ અજીતનાથ પ્રભુના શાસ્ત્રનમાં મહાયક્ષ નામે શાસન દેવ થા અને અજીતબલા નામે શાસન દેવી થઈ ગણુધરા સગર ચક્રવતી અજીતનાથ પ્રભુએ દ્વીક્ષા લેતા પહેલાં સગરના રાજ્યાભિષેક કર્યા હતા ત્યાર બાદ એક વખતે સગરના શસ્ત્રાગારમાં ચકરત્ન ઉત્પન્ન થયું એટલે ચકીએ તેની પુજા કરી આ પછી છત્ર, દંડ, ખડગ, કાકિણી, મણિ, ચ વગેરે પણ ચઢીને પ્રાપ્ત થયા. છખંડની સાધના શુભ મુહુતે સગરચઢીએ ભરતક્ષેત્રના છ ખંડ સાધવા પ્રયાણ કર્યું ઉત્તર ભરતમાં આપાત જિલ્લા સિવાય કાઈએ ચકીના સામના ન કર્યાં આપાત જિલ્લે પણુ થાડા વખત હેરાન થઈ ચક્રી સમજી શરણે આવ્યા. ઠેર ઠેર સત્કાર પામતા સગર ચક્રીએ બત્રીસહજાર વર્ષ છ ખંડ સાધ્યા અને વિનિતા નગરીના પરિસરમાં પડાવ નાખ્યા. સ્ત્રીરત્ન સુકેશા સાથે લગ્ન એક દિવસ સગરચક્રી અશ્વારૂઢ થઇ ધાડાને ફેરવેછે તેવામાં ઘેાડાને ભૂત આવ્યું. ઢાય અને નાસે તેમ નાસવા માંડયો જોતજોતામાં તે અદ્રશ્ય થયા અને ચકી ને ધાર જંગલમાં
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy