SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલા આત્માઓને આ અસાર સંસારમાં રૂલાવે, અજ્ઞાનવશ છે આત્માઓ સત્ય વસ્તુને સત્યસ્વરૂપે સમજી શકતા નથી. એ Q R 3 અજ્ઞાનને દૂર કરવા માટે દૂર ન થાય ત્યાં સુધી તેના યોગે R અનિચ્છાએ પણ થઈ જતી અહિતકર પ્રવૃત્તિઓથી બચવા કલ્યાણના અર્થીઓએ પોતાની સ્વેચ્છાચારિતા તજવી જોઈએ. અને જ્ઞાનીઓની નિશ્રામાં રહેવું જોઈએ જેઓ હે સ્વેચ્છાચારિતાના ત્યાગપૂર્વક જ્ઞાનીઓની નિશ્રામાં રહેવાને તૈયાર નથી, તેઓ કોઈ પણ કાળે પોતાનું આત્મશ્રેય સાધી શકવાના જ નથી. અજ્ઞાન એ કેવી રીતે આત્માને ઉન્માર્ગે દોરી જાય છે એ પણ આપણને આ પ્રસંગમાંથી જાણવા મળી શકે તેમ છે. આવેશ એ જ્ઞાની આત્માને પણ એક ક્ષણમાં અજ્ઞાન બનાવી દે છે. અને છેવટ સુધી જો જ્ઞાનીની નિશ્રા ન મળી જાય કે જ્ઞાનીની આજ્ઞાનું સ્મરણ ન થઈ જાય તો જરૂર આત્મા અનર્થ કર્યા વિના નથી રહેતો. એ અનર્થના પરિણામ આત્માને અનેક રીતે ભોગવવાં પડે છે, કારણકે અજ્ઞાન અવસ્થામાં પણ બંધાયેલા કર્મો આત્માનું છોડી દેતાં નથી. 2. આવેશજવ્ય અજ્ઞાનનો ઉત્પાત આવેશથી જન્મેલું અજ્ઞાન જ્ઞાનનો પણ કેવો દુરુપયોગ કરાવે છે એ વસ્તુ પણ આપણને આ શ્રી ભામંડલ અને શ્રી સીતાદેવીની ઉત્પત્તિ અને એ ઉત્પત્તિના સમયે જ થયેલો ઉત્પાતનો પ્રસંગ સમજાવે છે. એ ઉભયની ઉત્પત્તિ અને એ ઉત્પત્તિ પ્રસંગે ઉત્પન્ન થયેલા ઉત્પાતનું પ્રતિપાદન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે विदेहा समयेऽसूत, युगपत्पुत्रकन्यके । मृत्वा तदा पिंगलर्षिः, सौधर्मे त्रिदशोऽभवत् ।। પ્રાન્માંવધનાશg, as jઠનમંઠિતમ્ ? तदा जनकपुत्रत्वे - नोत्पन्नं स उदैक्षत् ॥ सप्राग्वैराज्जातरोषो, जातमानं जहार तम् । ढध्यौ च किं निहन्म्येन-भास्फल्याशु शिलातले।। આનંદ અને આ કબ૮ અવસરો તે સંસાર..૮
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy