SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ઠરીોડક્ષ્યઘામોૌ, રાજ્યેન ઘ તં મન વ્રતમેવ હિ મેડમી, ઘુમુક્ષોરિવ મોનનમ્ “ભોગોને કરીને અને રાજ્યે કરીને મારે સર્યું, અર્થાત્ મારે નથી પ્રયોજન ભોગોનું કે નથી પ્રયોજન રાજ્યનું, કારણકે ભૂખ્યાને જેમ ભોજન અતિપ્રિય હોય છે તેમ મને દીક્ષા જ અતિશય પ્રિય છે.” આ પ્રકારના ઉત્તરથી પોતાના લઘુબંધુને દીક્ષાગ્રહણના વિચારમાં ખૂબ મક્કમ જાણીને શ્રી પુંડરીક મહારાજાએ, સાધુધર્મની દુષ્કરતા દર્શાવવાપૂર્વક તુરંતમાં દીક્ષા નહિ લેવાનું સમજાવતાં જણાવ્યું કે, पुण्डरीकोऽवदद्वत्स ! साधुधर्मोऽतिदुष्करः । ત્યાખ્યાતિ પ્રતિનાં પાપ-સ્થાનાન્વષ્ટાદ્રશ ધ્રુવન્ રી ब्रह्मव्रतं च धर्तव्यं, दुर्धरं सुरशैलवत् । मनो निधेयं सन्तोषे, विधेयं च गुरोर्वच ॥२॥ बाहुभ्यां वार्च्छितरण-मिव तददुष्करं व्रतम् । ત્વશ્વાતિસુવુમારોડસ, શીતોળાવ્યિથાસહઃ }}}} दीक्षादानं ततो वत्स ! साम्प्रतं साम्प्रतं न ते । भुक्तभोगो व्रताभोग-मङ्गीकुर्या यथासुखम् ॥४॥ “હે વત્સ ! સાધુધર્મ અતિશય દુષ્કર છે, કારણકે વ્રીઓને એટલે સાધુઓને નિશ્ચયપૂર્વક અઢારે પાપસ્થાનો તજવા યોગ્ય હોય છે, સુરશૈલમેરૂની જેમ દુ:ખે કરીને ધરી શકાય તેવું બ્રહ્મચર્યવ્રત ધરવા યોગ્ય હોય છે. મનને સંતોષમાં સ્થાપન કરવાનું હોય છે અને ગુરુઓનું વચન કરવા યોગ્ય હોય છે. અર્થાત્ સાધુપણું એટલે અઢારે પાપસ્થાનકોનો ત્યાગ કરવો, મેરૂપર્વતના જેવું દુર્ધર ચતુર્થ વ્રત ધારણ કરવું, પૌદ્ગલિક લોભનો પરિત્યાગ કરી મનને સંતોષમાં સ્થાપન કરવું અને નિરંતર સદ્ગુરુની આજ્ઞાતા પાલનમાં જ રક્ત રહેવું એટલે પરમતારક ગુરુદેવની આજ્ઞા મુજબ જ જિંદગીભર વિહરવું. તે કારણથી દીક્ષાનું પાલન એ બાહુથી સાગર તરવા જેવું દુષ્કર છે. અર્થાત્ ભુજાથી સાગર તરવો જેમ દુષ્કર છે, તેમ દીક્ષાનું પાલન દુષ્કર છે. અને તું શીત, ઉષ્ણ આદિની વ્યથાઓને ન સહન કરી શકે તેવો સુકુમાર છો, માટે હે વત્સ ! હાલ દીક્ષાનો સ્વીકાર કરવો એ તારા માટે યોગ્ય નથી, માટે તું ભુક્તભોગી થયા પછી તને જે રીતે સુખ ઉપજે તે રીતે ીક્ષાના યત્નને અંગીકાર કરજે.” રે ! રસના ૧૦૫ તારા યાયે....
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy