SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાવણ અને ધર્મ ભાવના ૪ અહંકાર અને ક્રોધથી ધમધમતા રાવણના જીવનના પ્રારંભે જ શ્રી વૈશ્રવણ અને શ્રી વાલીમહારાજા સાથેનો જે ટકરાવ થાય છે, તેમાં સમ્યગ્દષ્ટિ આત્માની વિવેકશીલતાનાં દર્શન થાય છે અને શ્રી રાવણની પણ ઉચ્ચ મનોદશાનો અનુભવ આ પ્રકરણ કરાવે છે. પ્રભુભક્તિના અવસરે શ્રી ધરણેન્દ્ર દ્વારા માંગવા માટે કહેવાતાં શ્રી રાવણની પ્રભુભક્તિ જે રીતે ઝળકી ઉઠે છે તે તથા તે જ રીતે દિગ્યાત્રાના પ્રયાણ પછી રેવાનદીના કિનારે પ્રભુપૂજનના વિઘ્ન અવસરે શ્રી રાવણનું નિર્મળ સમ્યક્ત્વ ઝળકી ઉઠ્યા વિના રહેતું નથી. દેવ-ગુરુ-ધર્મ તથા ધર્મી પ્રત્યેનો સમ્યગ્દષ્ટિ આત્માનો હૃદય સદ્ભાવ અહીં વિશદ રીતે વર્ણવાયો છે. -શ્રી ૭૫
SR No.022828
Book TitleJain Ramayan Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy