SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ખડ આઠમે - ૪૭૪ દોહા કપટ તજી પાંડવ ભણે, આણુ કરેલો ભાવ; જોવા તુમ બેલ કારણે, હમે છિપાવી નાવ. ૧ ઢાલ ૧૪૮ મી : (મારા ઘણું રે પીયારા પ્રભુજી–એ દેશી) નિસુણી એહ કહાણ, હરી હૃદયમાં રીશ ભરાણું , | કુબુદિઃ યું ર્યું અલ તુજ આઈ. એ આંકણી. બાલપણેથી ભેલા, વસતાં થઈ એવડી વેલા છે. કુબુદ્ધિ. ૧ ગોવર્ધન ગિરીરાજ, મેં ઉપાડયો બલ કાજ હો. કુવા વલી બાલપણે મહા ભાગ, મેં નાયો કાલિંજર નાગ હે. કુ૨. વાલી જરાસંઘ લડાઈ, હુઈ ત્યાં પણ અધિક વડાઈ હે; કુટ તપ અમ કરી મેં સાધ્યો, સુર આ આ૫ આરાયે હે. કુ૩ દ્વિલખ લવણ કહાય, એલંગી જી વડરાય હે; કુ. પડ્યોતર ઝગડે જેથ, તિહાં હુતા આપ સહુ સાથ હે કુ૦ ૪ લડતાં પોતર જંગ, તુમ ભાગી આવ્યા મુજ સંગ હેક કુટ દેખી મુજ બેલ કાઢે, નૃપ પધત્તર ગયે નાઠે હો. કુ. ૫ દેઈ પુરં તણું દરવાજા, જઈ પેઠે મહેલમાંહિ રોજા હૈ. કુલ પોતર સ્ત્રી રૂપે, તિહાં આવી નમ્યો તે ભૂપ હો કુ. ૬ તે બલ ના તુમ દાય, હજી કે બલ જોવાય હો; કુ એ તો આવ્યા પુન્ય પસાય, - કૃણ જાતાં તમારું શું જાય છે. કુ. ૭ તુમ પ્રતે મલી તુમ નાર, કૃષ્ણ વાટ જુએ બત્રીસ હજાર હે; કુ. આપુણ સરયાં કામ, ત્યારે કુણુ બિચારો શામ હે. કુ. ૮
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy