________________
૪૭૨.
-
હરિવંશ ઢાલ સાગર
નાવ વિના એ પયરીઓ પાણી, હય રથ ને નિરવાહે રાણું; એહ અચંભે દીસે ભારી, કિમ આયા અરી આગે હારી. ૯ જાણી હરી ચિંતાએ ચં, ગંગાદેવીને આસન કં; ગંગાદેવીએ દીધો થાહ, હરી મન ઉપ અધિક ઉછાહ ૧૦ પાણી પયરી કાંઠે લાગે, પાંડવ આવી ઉભા આગેઃ શ્રી હરી પાંડવ પ્રેમ અપારે, અબ ઉપજે મનમાંહિ વિકાર. ૧૧ દૂષણ તે હરીને નવિ દીસે, પાંડવાને તે વિસરાવીએ; લુગડ તે દેવંત કુહાડા, ન રહે સાજે હોય જો જાડો. ૧૨ સડતાલીશા સે ઢાલ સુ ભાંખી, ચંદ સુરજ દે દીધા સાખી; શ્રી ગુણસાગર સુરી પ્રકાશે, મતિ ચૂકયા નર ગાઢા ઘાસે. ૧૩
દોહા કૃષ્ણ કહે પાંડવ સુણે, તુમ બલવંત અપાર; ગંગાજલ ભુજ બોલે તર્યા, નારી લિયા વલી લાર. ૧ જલ અધવિચે આવી, હું અતિ થાક્યો તામ; ગંગાદેવીએ માહરી, સાનિધ કરી સકામ. ૨ તો હમથી બલવંત તમે, ભાંખે હરી સસનેહરુ પદ્મનાભ નૃપ આગલે, હાર્યા એહ સંદેહ, ૩
ઢાલની ગાથા સરલા ભાંખે સરલી વાણી, નવિ મેલે કેઈ દુજી આણી; અહલ્યા ભાંખ્યા હરી મમ જાર, ગંગા દાખ્યો હર ભરતાર, જ