________________
૪૫૦
દ્રોણાચાય સેના નાયક, હાઈ રમે આવે; આર્લી આરંભ ઘણેરા,
હરિવંશ ઢાલ સાગર
કરતા શંકુ ન પાવે હા રાજા, ક્રિયા૦ ૧૨
શ્રી ભગદત્ત હરાયા અર્જુન, યથ અર્જુન નંદ; જયદ્રથ અર્જુન કરી પ્રતિજ્ઞા;
પાડયા તત્ક્ષણ
સદા હા રાજા, ક્રિયા ૧૩
સાત અક્ષેાહિણી ચૌદશમે દિને, ખીલી કૌરવ કેરી; હેડ‘બા સુત હાર મનાવી, કણે કરીય ઘણેરી હા રાળ. કિયા૦ ૧૪ ધૃષ્ટદ્યુમન આગે ૫૫ ચે, પ્રપ ચે, દ્રોણાચાય હાર્યો; અણુસણુ બલે પંચમ સુર લાકે,
આછા કાય સાર્યાં હૈા રાજા, ક્રિયા ૧૧
સેના નાયક કણું કિયા તવ, આશા અમર કહાવે; અર્જુન ક સરીખે લાવે,
ઢાંશ કાંઇ ન રહાવે હા રાજા. ક્રિયા ૧૬
ધન બલ ભાંગ્યા;
ભીમ પ્રચંડ અલી ને આગે, દિયા પ્રહાર ગદાના ગાઢા,
આઇ ધરતી પર લાગ્યા હૈા રાજા, ક્રિયા૦ ૧૭
હાર્યા કૌરવ પાંડવ જીત્યા, ધર્મ' જય જગ જાણ્યા; ચાદવરાય ઘણું ગહગહીયા,
પાંડવ શું દિન પિછાણ્યા હૈા રાજા. કિયા૦ ૧૮ રાય મિલી ઓચ્છવ કિયા હૈ, આયા ગજપુર માંહિ; રાજ લીયેા પુગી ફૂલી રે,
પુન્ય તણે ખલ પ્રાંહિ હૈ। રાજા, ક્રિયા ૧૯ કાઢી દૂર
ધરતી લીધી આપણી રે, આપદા સત પ્રભાવે પાંડવા રે, ભાગને સુખ ભરપૂર હૈ। રાજા, કિચે૦ ૨૦