SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ખડ આઠમો ४४८ પુત્ર હણ્યા લઈ શકે અતિ, કૌરવને પાંડવ નંદ; સ્વજનાદિક સહુ સાથના, કરી મૃતકાય નિરાનંદ, સરસ્વતી તરીતા તટે, પાંડવે મૃત કાજ; ઉજવણીઉ પાલીયા, સને શુભ સાજ, ઇતિ ઉદયરત્ન વિરચીત પાંડવ કૌરવ સંગ્રામની ઢાલો સંપૂર્ણ ઢાલ મુલગી દુર્યોધન સેનાપતિ ભીષમ, કીધે બલી જાણી; ધૃષ્ટદ્યુમન પાંડવ થીર થા, , કટક તણે આગે વાણુ હો રાજા. કિ. ૬ અભિમન્યુ કુમાર અધિક બલવંતે, સર્વ સુભટને આગે; રણરંગે રમવા રલીયાયત, બ્રહત બલ શું લાગે હો રાજા. કિ. ૩ ભીમકેતુ અભિમન્યુ કપિ, ભીમ ભીષમ હવે; છેદે કેતુ ભીમની ભૂપતિ, દેવ તમારો જોવે હો રાજા. કિયો૮ ઉત્તરકુંવરને દુઃખદાઈ, શલ્ય નરેસર દેખી; અર્જુન કૌરવના દલ મેડે, ભીષ્મ રીશ વિશેષી હે રાજા. કિ. ૯ સંટ શીખંડી અંગે રાખી, ઈ તણે સુત કેપે; ભીષ્મ તનુ તવ બાણે વિંધ્યો, પ્રભુ મર્યાદા ન લોપે હે રાજા. કિ. ૧૦ તૃષાવંત નંદીસુત જાણે, અર્જુન પાવે પાણી; સંથારો કરી સ્વગ બામે, - હુ અમર વિમાની હો રાજ. કિ. ૧૧ ૫૭
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy