________________
૪૪૩
ખંડ આઠમ ઘટેચ્છનો લહી સંહારજી,
પાંડવ સેનામાં થયો હાહાકાર; કૌરવસેના મન હરખાણુજી,
કણું સમે નહિ કે બાણજી. ૧૩ બાણ નહિં કે કર્ણ સરીખ, પ્રભાતે ધરી પ્રેમ રણુગણુમાં આવીયા, સાહમ સાહમાં સાગર જેમ. ૧૪ વિરાટ કુપદ કોણે માર્યા, મહા યુધ્ધને જોરે કરી; પાંડવનું દલ થયું ઝાંખું, અતિ આનંદ પામ્યા અરી. ૧૫ આ સું ૨ ઢાલે તક જોઈ, ઉદયરતને એણી પરે કહી; હરખની કેડે શેક હેરી, હર્ષ શોક તે કામે લહી.
દોહા
૧ ,
૨
પાંડવ દલ સ્થિર કરી, ધૃષ્ટદ્યુમન સાહમે થાય; દ્રોણને કહે ઉભો રહે, જીવતો આજ ન જાય. ગજ અશ્વ ભટ ક્ષય પમાડીયા, યુદ્ધ તવ જામ્યો જેર; એહવે માલવેરાયને, અશ્વસ્થામા ગજતે ઘેર. અશ્વસ્થામાં નામે તેહ ગજ, પડો રણમાં જામ; અશ્વસ્થામાં મારીઓ, જન સહુ ભાંખે તામ, દ્રોણે તે વાત સાંભલી, વિસંસ્થલ થયો જામ; શેકાકુલ લહીને છલે, તે ધૃષ્ટદ્યુમને હ તા. દ્રોણ તવ ધરણી હલ્યો, અણસણુ કરીને સોય; મરણ સમાધિ તે મરી, બ્રહ્મ દેવલોકે સુર હેય.
૫