________________
૪૪૨
હરિવશ ઢાલ સાગર
અન્ય નૃપ તવ આવીયા, સત્યકી વાયુપુત્ર; દુર્યોધનને ભીમ , ભૂરિયા સત્યકી યુધે. અજુને એસા સર સયજી,
જયદ્રથ દીઠે મહા મલીન છે; તે ખટ યોદ્ધા જોરે તિહાં ખૂઝેજી,
તન મન થયા ક્રોધે પૂજે છે. ૪ ક્રોધ કરીને ભૂરિશ્રવાના, મુજ ઉપાડી નાખીયા; તવ સત્યકીએ નેઠે રે માર્યો, શગુ બીજા શંકયા. ૫ પાર્થ પણ જયદ્રથના, તુરંગ રથ સારથી હણ દિનાતે જયદ્રથ માર્યો, અરિ ગણુ સઘલે અવગણી. ૬ ચૌદે દિહાડે અક્ષેહિણી સાતજી, પાંડે ચૂરી દેખાડી હાથજી; તવ કૌરવ ચિંતે એ પાંડવ પૂરાજી,
ન્યાય નીતિ ન થાયે અધુરાજી. ૭ ન્યાય નીતિએ જીત્યા ન જાયે, કરું ઇહાં અન્યાયજી; ધાડી મેં લીધા એ પહુતો, રાતે મારું ઠાય છે. ઘુવડની પરે લેઉ ઘેરી, પાંડવ વાયસની પેરે; ઇમ ચિતીને ધાડ લેઈ, પોહતે કેઈક અવસરે. તવ ભીમપુત્ર હેડંબા જાજી,
અસ્ત્ર લેઈને સાહમ આજી; ઘટેન્કચ્છને કરી ઝૂઝ ઝાઝોજી,
જગમાંહે જેહને સઘલે આજ. ૧૦ આઝાવંત તે અસ્ત્ર રે, કૌરવ સેના તે મળે; માયા યુધેિ બહુ મારીયા, તવ કહ્યું કેપ્યો બલ છતે. ૧૧ બાણ બહુલા નાખીયા, પણ તેહ પાછો ન ઓસરે; તવ વહ્નિકણાવૃત શક્તિ મેલી, પ્રાણ તેહના અપહરી. ૧૨