SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ હરિવંશ હાલ સાગર તવ પાંડવ સેનાથી રે, દશ વૃ૫ થયા સાથી રે; અભિમન્ય લહી હાથી, ઉપરાલે આવીયા રે; તવ ભીષ્મ તિહાં ધા રે, રથે બેસી આ રે; દલ દૂરે નસાય, શત્રુ ન ફાવી રે, તવ ભીષ્મ નિજ બાણે રે, તસુ વજને ઠાણે રે; છેદી મને જાણે, રખે અરિ જીતતા રે; તવ ઉત્તર કુમારે રે, શલ્ય ગજને સંહારે રે; તવ શલ્યને ઠારે, દેખી અરિ દીપતા રે. અમોઘા સ્વણુ શક્તિ રે, મેલી નિજ ભક્તિ રે; સહુ જોતાં સશક્તિ, ઉત્તર મારીઓ રે; તવ પાથ બાણને પૂરે રે, દલ નાકું દૂરે રે; આર્યો અને રે, ન રહે વારીએ રે. ૧૦ તવ ભીમ ભૂજાલે રે, ધરી ધનુષ્ય ક્રોધાલે રે; આવી ઉજમાલ, સેનાધુ અડો રે ધૃષ્ટદ્યુમન થયો સામે રે, મહા મા સંગ્રામે રે; લેવા વિશ્રામે, રવિ સાયરે પડયા રે ૧૧ દિનકર ગયો દૂર રે, ન રહ્યો હજુરે રે; મહાસંગ્રામે દિનપણે, આથમ્યો રે; પ્રીતિવંતી હાલે રે, કહી ઉદય વિચાલે રે; નમીએ પ્રહ કાલે, યુદ્ધથી જે સભ્યો રે. દોહા રણને મેલી રાજવી, પહેતા નિજ નિજ સ્થાન; પહેલે દિવસે યુદ્ધ એમ, થયું તે ધરજો કાન. રાત્રિ સમયે સહુ રાજવી, પાંડવ કૃષ્ણ સમાજ મિલીને કરે મંત્રણું, કિમ સધાશે કાજ
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy