SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ અંડ આઠમે ૪૩૭ - - - - - ૧ કપાચાર્ય કહે છે રે, વહદબલ લહે છે રે; બેઠે કિમ રહે છે, ખારે લાગે એ ખરે રે. રથે બે બેસી રે, બાણુ નાખે વહીથી રે; અભિમન્યુ તવ હસી, બલમાં બલીયો રે; ભલે તમે આવ્યા રે, મુજને ઘણું ભાવ્યા રે; સંગ્રામે સેહાવ્યા, રખે પૂજે હે રે. ગ્રહદબલ સંધ્યો રે, અભિમન્યુએ ગુઘો રે; કેક તવ, ખુંધો કૃપાચાર્યને રે; તે ચારે યુદ્ધ જડીયા રે, હથીયારે વઢીયા રે; અંગઅંગે અડીયા, લાગે ભય લેકને રે. કંકવ કૃપા મુઝે રે, રથ રહિત તનુ ધ રે; ખગે ખળા સલુઝે, અલુઝે ન એકલાં રે; ખગ ટેપ ધરતા રે, ફણુ ટેપ હરતા રે; મહા કેપ કરંતા, મહા યુદ્દે મિલ્યા રે, વહદબલ બલે વાયો રે, અભિમન્યુશું બળે રે; રથ દેવજ સારથી, તેહના છેદીયા રે; એહવે રથ ખેડી રે, પૃથ્વી ઉખેડી રે; ભીમે ન કરી જોડી, પાંડવદલ ભેદીયે રે. -ભીષ્મ ને જોરે રે, પાંડવ દલે ડેરી રે; નાશી ચિહુંએ રે, અથીર થયું અતિ રે; તવ અભિમન્યુ ઓપો રે, ભીષ્મ શુ કયો રે; અહો મુને લો , હવજ છેદ્યો તે વતી રે. દુર્મુખ નૃપ કેરો રે. સારથી સવે રે; ભેધો ભલે, વાર લાગી નહિં રે; તવ ભીમ ક્રોધી રે, અભિમન્યુ શું ચોધી રે; એહ મહા વિરોધી, આજ મારૂ સહી રે. ૫ ૭
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy