SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ હરિવંશ ઢાલ સાગર કણું કહે માતા સુણે, દુર્યોધન ન તજાય; અંગીકૃત જે છોડીએ, તો મહાપાતક થાય. તે પણ કુંતા તેહને, જય વાંછે સદાય પાંડવથી અધિક ગણે, કિહાં રે ન વિહડે માય. ૧૦ બહુ સત્ય શું પરિવર્યો, ધન મહારાણુ; કુરુક્ષેત્રમાં આવી, કરી અવસ્થિત પ્રયાણ. ૧૧ સૈન્ય મહું સઘલું તિહાં, અક્ષેહિણી ઈગ્યાર; ભીષ્મ કર્યો સેનાપતિ, દુર્યોધને તેણવાર. ૧૨ પાંડવ પણ આવ્યા તિહાં, સૈન્ય લહી અહિણી સાત; કુરુક્ષેત્ર સેહાવીયે, ચાલી સઘલે વાત. ૧૩ ધૃષ્ટ પ્રદ્યુમ્ન સેનાપતિ, પાંડવે કર્યો ધરી પ્રેમ પાંડવ ને કૌરવ મિલ્યા, રામ ને રાવણ જેમ શામ દામ ભેદ મુકીને, કેવલ નિગ્રહ એક; ઠરાવી રણક્ષેત્રમાં, વઢવું એહ વિશેષ, ૧૪ હાલ ( પિતાંબર પહેરજી, મુખને મરકલે-એ દેશી) રણનું મુહુત નિરધારીજી, રાજવી રણું રશીયા; આયુધ અચ અધિકારીજી, રાજવી રહ્યું રશીયા, ધૂપ દીપ અક્ષત ફૂલેં જી, રાજવી એપે આયુધ બહુ મૂલેજી. રાજવી. ૧ નિશાણું તણે નિર્દોષેજી રાજવી જાણે તે વીરરસ પિજી. રાજવી અણેદય વેલા રણે ધાતાજી રાવ રવિ સરીખા થયા વીર રાતાજી. રા. ૨
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy