SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ અડ આઠમા પાંડવ પ્રગટ પ્રમાણુ પ્રસિદ્ધિ, સાત અક્ષેાહિણી સાચી; ભૂમી તે ભ્રમે ભાઈ ભૂલા, માંડામાંહિ મચી હૈ। રાજા. કિયા૦ ૪ ગાત્ર કદના જાણી ચુદ્દે, સમતા...ત અપા, ચરણ ગ્રહીને શિવપદ સાથે, વિદુર વિચારી વાર હા રાજ. ક્રિયા પ ( ઢાલ અધુરી. ) ઉદયરત્ન વિરચીત ઢાલેા સવિસ્તર સગ્રામ ઢાલા દાહા હવે પાંડવ ઉદ્યમ ભરે, બહુ કરી કટકના બધ; યાદવ પણ સર્વે સજ્યા, વલી વિરાટ નહિંદ ધૃષ્ટદ્યુમનને સત્યકી, સૌભદ્રે દ્રૌપદ અભિમન્યુડ ઘટકચ્છ આદે ઘણા, મલીયા બહુ રાજાન. અર્જુન આશ્રિત વિદ્યાધરા, ઈંદ્રચુડ મણીચૂડ; ચિત્રાંગદને ત્રિયતિ, આવ્યા વિમાનારુઢ. અર્જુન ને ક એહુ જણા, આપ આપણી સભા હી; અન્યા અન્ય પણ કરી, મારણનું ઉસ્યાંહિ. ર્ગંધન પણ તમેકલી, પક્ષપાતિ રાજાન; રણ કાજે તેડાવીયા, આપી આદરમાન. ભૂરિશ્રવા ને ભગદત્ત વલી, શલ્ય શકુની કલુ; ભીષ્મ સામદત્ત ને હબલ, કૃપાચાય ને દ્રોણ, સુત્તિ સૌબલ ને હલાયુધ, દ્વૈતવર્મા ખસેન; ઉલ્લુક આદું બહુ આવીયા, નિજ નિજ લેઇ સેન. ૪૩૩ વિદુરે તે દિક્ષા ગ્રહી, યુદ્ધ સમયે ગયા વન; કુંતાએ કણ ને સમજાવીયા, પણ ન તજે એ ખાધું અન્ન. ૮ ય
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy