SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ખડ આઠમો ४२७ - - - (ઉદયરત્ન વિરચીત ઢાલ) | ( ત્રિપદીન-એ દેશી) તવ ધર્મપુત્ર કહે ધરીને કાજે, યુદ્ધહું ન કર સહિ કુલ લાજે; ભાર માહરો વલી ભાજે. ૧ ભૂલેશ કાજે ભાઈને ભેદુ, પાંખ પિતાની કહે કેમ છેતું ' હું નહિ કુલ છે. ૨ દ્રૌપદીએ તવ કીધી શાન, તિહાં રે ભીમ ભાંગે બલવાન; તુમ્હ સાંભલે રાજાન. ૩ આજ લગે તે તુમ કહ્યું કીધું, હવે તો તે સર્વ થયું સીધું; પણ પણ નિરવહી લીધું. ૪ હવે તે અમે આપ્યા વાજી, દિલની ભલી પરે ભાંગીશું દાઝી; બડાશું સડી પરે બાજી. ૫ અબ એ અવરે રહ્યો ન જાય, લેક માંહિ પણ હાંસી થાય; વલતું બલ ન ખમાયે. ૬ તમે તે છે ટાઢા હિમ, અગ્નિના ભડકા સરીખે હું ભીમ; હવે નહિ પાલું નીમ. ૭ યુધિષ્ઠિર કહે તુમે યુદ્ધ શરા, સકલ પરાક્રમમાં સદા પુરા; નહિ મેલો અધુરા, ૮ તે પણ ગુલે જે સમજે ગુંડા તે આપણુ નહિં થઈ એ ભૂંડા; બાંધવ થાયે ઉંડા. ૯ સહુની આણ લહી અભૂત, જય નામા તવ મોકલ્યો હત; ગજપુરે તેહ હિત. ૧૦ કૃષ્ણને દૂત હું છું રાજાન, સાંભલે સર્વે થઈ સાવધાન; -- કથન સુણે ધરી કાન. ૧૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy