________________
ખડ ૮ મે.
દોહા
શ્રુતજ્ઞાની જગમેં વડા, પણશું ભાવ ઉદાર; અબ અષ્ટમ અધિકાશ્ત્રા, ઉદ્યમ કરૂ અપાર
કુંવર યાદવ પાંડવ તણા, મલી મલી મનના મેલ; દ્વારામતી માંહે કરે, નિત નિત નવલી કેલ.
ચાદવ બહુ હિત દાખવે, પાંડવ શું ધરી પ્રીત; ઘણા નેહે ઘરની પરે, રહે તિહાં થુલ રીત.
સમુદ્ર વિજય આદિ સહુ, તવ મિલી જાદવનાથ; પાંચે પાંડવને કહે, વારુ સુર્ણા એક વાત. પ્રતિજ્ઞા પૂરણ ૨૪, પણ અધુરી વાત; શત્રુ પરાભવ બહુ સહ્યાં, અલ ન રહ્યો તિલ માત. હવે તે। અવસર પામીને, સઘલા મેલી સાજ; એ કટક કટકી તરુ પરે, એ છે તુમ્હેં આજ પાંડવ પૃથ્વી વાલવા, યાદવ કરે વિવેક; સૂર્યોધન રાજા કને, દૂત માકલે સુવિવેક
તત્ર કૌરવપત્તિ કલકલે, હારી ધરતી કુર; ક્રિમ દેવાયે દેવજી, ન્યાય નજરશું હેર.