________________
ખંડ સાતમે
૩%
ઘણું હાથી ઘણું ઘોડા, ઘણું રથ ઘણું લેગ રે; ઉદધિના કલ્લોલની પરે, સબલ દલબલ યોગ રે. દેવ આઈયા તવ ધ્યાનમાંથી, વહુ સાસુ દોય રે; ઘાલી રથમેં લેઈ ચાલ્યા, નારા જેર ન કેય રે. દેવ૨૦ હા વૃકેદાર! ઈદ્રનંદન ! સમર શૂર સકાજ રે; માત વચ્છલ પિશુન પીડા, ઉપજે છે આજ રે. દેવ- ૨૧ કસા ઘાને ઘણું હણુતા, પીપડી પાડંત રે; નામ તે તે અસુર પી, તરસ શું તાડંત રે. દેવરર દીન વચન વિચારી વીરા, પહ હી ધાવંત રે; આપ આપુ આયુધ શું, ઉલસતા આવંત રે. દેવ. ૨૩ પિશુન નાઠા જાયે ત્રાઠા, કે ન સાહમે હેઇ રે; વિશ્ન ટલીયે દેવ બલી, ધર્મથી જય જોઇ રે. દેવ ૨૪ સત્તાવીશા સેમી ઢાલ માંહિ, પુરોહિત સુત રોષ રે; શ્રી ગુણસાગર સુરી સાખી, હુ હિંયા શેષ રે. દેવ. ૨૫
દોહા તૃષા વ્યાપી અતિ આકરી, ખેદ કરંતાં ભૂર; આયા તે સરોવર ચલી, પીધો જલ ભરપૂર જલ પીધે તૃપ્તા હુવા, તરસ તલે લે વિશ્રામ; મૂછઈ ધરણું પડયા, નાડી ન લાભે તામ.
ઢાલ ૧૨૮ મી ( રતનશી ગુરુ ગુણ મીઠડા રે એ દેશી ) પૂંઠે આવી દ્રૌપદી રે, મૃત પી કંત;
દેખી અકુલાણી ઘણી રે, આરતિ અતિ વ્યાપત. ૧