SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ હરિવંશ ઢાલ સાગર શેષ છે સહસ્ત્ર ફેણપતિ, જીભા દઈ હજાર રે; વર્ણવે જે નીચની ગતિ, તે હિ ન લહે પાર રે. દેવ૭ : ગજ અંકુશ દિપત મહી, નાવા ની મજાર રે; કરી તે પણ નીચ આગે, હારી કિરતાર રે. દેવ૮ ચંદ્રને જે કરી કાલિમ, ભૂલીયે ભગવાન રે; નીચને મુખ કરત કાલે, વાધતે તો વાન રે. દેવ૮ ૯ દુ:ખદશા થેઈ અછે દાવી, કહે દ્રવાસા શાપ રે; લાખને રસ સરકી કેરે, દેઇ રાખી છાપ રે. દેવ ૧૫ વ્યાપ વિષને બાંધી મુકી, કરે રહી વિધાય રે; નીચની તો જીભ પરગુણ, કહી ન શકે ન્યાય રે. દેવ૧૧ હેતુ તે કહ્યા મેં નવ નવ, કૌરવા સમજાય રે; ઘડે તે ચેપડે છાંટે, લાગતે ન દેખાય રે. દેવો ૧૨ સભામાંહિ અતિ ઉચ્છાહિ બેપરવાહી વયણ રે; ભાખે ભલે સ્વજન ટેલે, કી અધિક કુચયન રે. દેવ ૧૩ પાંડવોને હણે જે નર, લહે આ રાજ રે; પુરે હિત સુત ગ્રહો બીડે, કરે વિપ્ર અકાજ રે. દેવ૦ ૧૪ પ્રૌઢ વિદા નામેં કૃત્યા, કરે સાધન સાર રે; સબલ દલબલ સાજી સુંદર, અછે આવણુહાર રે. દેવ ૧૫ કરી મસુરતી સખી વિસર્યો, ચિંતવે ચિત્ત ચાવ રે; અતિ ઉપદ્રવ હરણું જાણે, તપ તણે સુપ્રભાવ છે. દેવ૦ ૧૬ કાઉસ્સગ કરત સઘલા, ધરે શ્રી જિન ધ્યાન રે; સૂર્યન સમુખા નિશ્ચલ, રહ્યા મેરુ સમાન રે. દેવ. ૧૭ વેલીયા એમ દિવસ સાતે, ધ્યાનશું સ્થિર ગાત રે; આઠમે દિન દિશાને મુખે, ઉડીયો અતિ વાત રે. દેવ. ૧૮
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy