________________
૩૭૪
હરિવંશ ઢાલ સાગર
ભીષમ દ્રોણ કણું દુ:શાસન, શકુની સબલ સુત એહજી; કૃપાચાર્યને અશ્વસ્થામા, વાહીક અતિ બેલ દેહછે. મન૧૪ સભામધ્ય ભડ રહ્યા તવારી, યુદ્ધ જાણ તિહાં પૂઢજી; ગડે નીશાણ ગંભીર સ્વર વાજે,
તે જોઈ વિદૂર થયો દિમૂઢજી. મન૧૫ ધૃતરાષ્ટ્ર સંભા મથે બેઠા, પાછલ સહુ રાય રાણા; તિર્ણ સમે પાંડવે પધાર્યા,
જિમ નિશા પ્રગટીત ભાણજી. મન. ૧૬ પાંડવને સર્વ સભા દેખાડી, જોઇ થયા નલીયાતજી; પ્રીતિ કરી દૂર્યોધને કાઢી, દૂત ક્રિડાની વાત છે. મન. ૧૭ આપણે રમીએ ઈહા બેહુ ભાઈ,
- રમત સભા માંહિ બેઠાજી; ભીમ અર્જુનને સહદેવ તિહાં,
* નકુલ ચિંતામાંહિ પેઠાજી. મન. ૧૮ યુધિષ્ઠિર કહે સુણે દુર્યોધન, છે રાજવી કર્મ છે પરનારી સંગ પશુવધ કરે,
એ મહંત તણે નહિ ધર્મ છે. મન. ૧૯ હસી બે રાય દુર્યોધન, સત્ય કહ્યું ધમરાય ક્ષત્રી તણે ધમ ધૂત આખેટક,
* કરતાં મુખે દિન જાયછે. મન ૨૦ વલતું વચન કહ્યું ભલે રમશું, કેઈ ન રાખ્યા વારી જી; અર્જુનનું અભિમાન ન રાખ્યું, થઈ બેઠા જુહારીજ. મન૨૧ દૂર્યોધન દુઃશાસન શકુની. મલી કર્ણ કુમતિ એહ છે; પાંડવ પ્રતે વાયક ભાંખે, સભા સુણતાં તેહ. મન રસ