________________
ખંડ સાતમે
૩૭૩
-
પાંડવ સભાની શોભા દેખી, મુજ હુવે દુ:ખ અપાર; -વલી પાંડવને પંચાલી હસીયા,
કી અંધ તણે કુમારે છે. મન ૩ શકુની કહે પહેલું નવિ કીધું, વકતી વેરી વેલજી; સૂલ થકી જ છેદત એહને, તે પામત જશ કેલછે. મન૦ ૪ હવે પાંડવ સાથે નહિ ચાલે, એહને સબ સાથ; ભાઈ પંચ મહેમાંહિ સંચે, હેત ઘણે કરી નાથજી. ન. ૫ એક ઉપાય છે મુજ આગલ, દેવ પાસા સુખદાય; દેશ છેડાવું છતી કપટે, જુવા ખેલાવી રાયજી. મન૦ ૬ એમ વિચાર કરી પિતાને, હરખ્યો મન રાજાને ; શકુની ભેદ પાસાને જાણે, મને મારું માને છે. મન૦ ૭. પાંડવને તમે અહિ તેડા, વિદૂર મોકલી તાત જી; સભા રચીને ધૂત રમાડું, ચાલે વન વિખ્યાત છે. મન૦ ૮ સભા કરાવી દ્રવ્ય લગાવી, શેલાને નહિં પારજી; પધરાવી સિંઘાસણ માંડયો, ઓચ્છવ વિવિધ પ્રકારજી. મન ૯ તેડી હરી હલધરને પાંડવ, તેડયા દશે દશાર; બહુ સન્માની પાંડવ સાથે, પિણે પ્રેમ અપારજી. મન૧૦ હુ પ્રાતઃ સભામાં આવે, દૂર્યોધન ભૂપાલજી; શત બાત સુભટ સંઘાત, આયુધ સેના સંભાલછે. મન૦ ૧૧ પાયક પિતાના સઘલા મેલ્યા, ચોધ તણે ત્યાં દ્વાર છે; આયુધ કવચ ટોપ તનુ સજીયા,
| આયા સભા મોજારજી. ન૧૨ ગામ ગામથી તુરંગમ આવે, મદ ગલતા માતંગજી; જડીત પાખર ઝલકે અંગમાંહિ,
નામે શીષ મનરંગજી. મન૧૩