________________
ગડ ચાચા
રા
ગાંધી શાલે આવીયા, માગે વાસ સુવાસ; રા॰ નાપે તે તવ વાસની, કીધી વાસ કુવાસ રા૦ ૪ ગજાને ભેસા કરે, ભેંસા ને ગજરાજ; રા હય થાને ખર આંધીયા, ખર્ થાને હય સાજ, રા૦ ૫ ઉંટ થાનકે ખેડા, બેટા થાનકે ઉટ રા અર્ હી ખુટ ને સાધુજી, સાધુ કરે ખર ખુટ. રા ૬ ધાન જાતિને ફેરવે, ચાવલ કુરી થાય; કુરીને ચાવલ કરે, ઇમ સમના જ ફેરાય. રા૦ ૭ લૂણ કરે ઘનસારજી, ઘનસારાના ખાર; રા રત્ન કરે તે કાંકરા, કાંકરા રત્ન અપાર, રા૦ ૮ હિંગ કરે કસ્તૂરીકા, કસ્તૂરી ફિરી જોઈ; રા સાનાને પીતલ કર, પીતલ સેાના જોય. રા ૯ ઘી ના તેલ સમાચરે, તેલ તણેા ધૃત ધાર; રા જવારી કરે મેાતી તણી, મેાતી કરે જવાર. રા ૧૦
૨૬૫
પાટુ વસ્ર વિરાજતાં, સા તેા કીધા ટાટ; ૨૦ ટાટ સરીખા જે હતા, તે ફિર કીધા પાટ. રા૦ ૧૧ ધાલે દિન બજારમે, એ તેા પાડે વાટ; ૨૦ ખૂબ ન વાહ તેહની, સાહ કરે ઉચ્ચાટ. રા૦ ૧૨ વેપારી ઘાંઘા હુવા, ટાવી વસ્તુ ગ્રાહક આયા ફિર ગયા, વેપારી લાભ સરીખા વ્યય કરે, વેપારી આચાર; ૨૦ લાભ વિના ધન ખાયવા, સાઇ દંડ વિચાર. રા૦ ૧૪ ચાક ફિર તેનીપજે, માટા ભાંડા જેય; અણુ ફિરતે કરવા નહિ',
સાહ વિમાશણુ સાય. રા૦ ૧૫
ન પાય; રા॰ પિછતાય. રા૦ ૧૩