SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ હરિવંશ ઢાલ સાગર કાંઈક જલ તે વાવીને રે, કાંઈક વિદ્યા જેર; ચેહટે વાદ્યો વેગમ્યું રે, માચી રહ્યો અતિ સેર, બં. કાં. ૧૩ કેડી કીરાણું કાપડા રે, કેઈ ન લહે પાર; વસ્તુ અમાલિક વાહ રે, પામ્યો હર્ષ અપાર, બં, કાં ૧૪ પાણું પૂર પંડૂરથી રે, દાસી ગઈ તે નાશ; આપુણ દ્રષ્ટિ અગેચરુ રે, મને મન શાબાશ. બં, કાં ૧૫ એ તે ત્રાસીમી કહી રે, ઢાલ વિશાલ વિશેષ; ગુણસાગર ભવિ સાંભલો રે, ન કરે કાંઈ અદેખ. બં, કાં૦ ૧૬ દોહા ૧ તદનંતર કીધે ભલો, યવન રુપ રસાલ; બ્રાહ્મણ ગુણકે આગલે, ગલે તુલસી કી માલ. ચરમ શરીરી પ્રાણુ, કાંઠે બેઠે આય; મોહવશે મદમસ્તના, બીજાનું શું જાય. ૪ ઢાલ ૮૪ મી (ઝુમખડાની–દેશી) રંગ રમતે રાજી, પેખે પૂષ્પ પંડૂર; રામા સુત મેહના, પૂછે વિદ્યા સો કહે, એ સબ ફૂલ સતૂર. રામા૦ ૧ ભાનકમર વિવાહને, ગૂંથે માલ અપાર; રામા માલી પાસે માગતે, આપે ફૂલ બે ચાર રાત્રે ૨ નાપે તવ તે ખીજીયે, ફરસે હાથ લગાય; રા. વિવિધ ભાતના ફૂલડાં, આક તણા કહેવાય. ર૦ ૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy