________________
હરિવંશ ઢાલ સાગર ગુફા દુસરી માંહિ સિધાવે, છત્ર ભલે યુગ ચામર પાવે; પગ મનહર વસ્ત્ર વિશાલ,
કુસુમ વસન અધિક રસાલું. ૯ ગુફા તિસરી માંહિ સિધાવે, નાગસેજ વર વેણુ લહાવે; પાપીઢ સિંઘાસણ કેમલ,
વસ્ત્ર વિભૂસણ પાવે છે ભલ. ૧૦મંદિરકારી વિદ્યા વિધિ, સેન તણી રખવાલી સિધી; એ દેય આપી વિદ્યા દેવા, કર જોડીને માગે સેવા. ૧૧ ચીથી વારે સે અવગાહ, જલવાવીને પડી હલાવે; મકર દેવજ વર વાર લહિયે,
મકરકેતુ સે નામ કહિયે. ૧ અગ્નિકુંડ માંહે પગ ઠાવે, વાર પંચમી સે શભા પાવે; કનકવસ્ત્ર અને દેવાએ, યુગ્મ લહ્યાં તે પુન્ય પસાથે, ૧૩. મેવાકારે પર્વત દેઈ, છઠી વાર ગયે તિહાં સેઈ, મિલતાં કેપર સાથે ખડે,
કુંડલ યુગ્મ લહી અતિ તંડે. ૧૪ વાર સાતમીએ સહકાર, ઉપર ચઢીયો મદન કુમાર; ઝંઝેલી ફલ પાડી નાખે, વાન પ તદા સુર ભાંખે. ૧૫ આપ જણ્વી ચરણે લાગી, બલ્ય દેવ પ્રભુ વડભાગી; ગગન ગતિની પાવડી વિશાલા,
આપે મુકુટ સુધારસ માલા ૧૬ વાર આઠમી કપીથ તણે વન,
ચાલ્યો મદન મહા નિભય મન; તર ઉપર ચઢીયે તતકાલ,
ગજરૂપી સુર અતિ વિકરાલ. ૧૫