SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ. ૨૨૩ હાલ ૭૧ મી. (ઈણપુર કંબલ કેઈ ન લેશીએ દેશી ) વચન સુણી નિજ માતા કેરાં. કેપે ચડયા ને પુત્ર ઘણેરાં; મારાં મદનને વાર ન લાવા, તુહ આગે હમ ફિરી આવા. ૧ મદનશું માંડે પ્રિતી અપાર, માહરે તું ઠાકર આધાર; કુડ કેલવે કપટી કેતાં, સાંભલજે મુજ કેતાં તેતાં. ભેજન આસન સયન જારી, ખાન પાન મેં દિયે વિષ ભારી; અમૃત હાઈ પ્રણમે સેઈ, પહુંચી શકે ઉપાવ ન કેઇ. ૩ ડાકિણ શાકિણી ન શકે લાગી, | ભૂત પિશાચણ જાયે ભાગી; વાંકે તે ફરી સિધં થાય, દિન દિન મહિમા અધિક દેખાય. ૪ ગિરી વૈતાઢય ગયા એક વાર, સહસ્સ શિખરને ભવન ઉદાર; સહુ કે આવી બેઠા જામ, વાત કહે આપસમેં તા. ૫ ગિરિશિખરે એક ગેપુર દેખી, વજ મુખે તવ વાત વિશે ખી; જે જાય કેઈ ગેપુર માંહિં, મનવંછિત ફલ પાવે પ્રાંહિ. ૬ મદન ગયો તિહાં હાલી ચાલી, જાગે દેવ વજાવી તાલી; મદન સાથે ક્યિ સંગ્રામ, હારી દિયે સિંઘાસણ તા. ૭ મંત્ર તણે ગણુ દીધો વાસ, અવર દિયો ભંડાર અપાર; સુકુટ દિયો રત્નાકે નીકે. આભાણ સહિતશું રે ટીક. ૮
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy