________________
ખંડ ત્રીને
૨૧
બ્રાહ્મણ ભવ પહિલે હવો છે, જીતશત્રુ રાય ઉદાર; બ્રાહ્મણી હાઈ રૂખામણીજી, રાજા કીધો પ્યાર, જિ. ૨૩ વસ સહસ્સ સુખ ભેગરીજી, નરકે પહેતા ભૂપ મૃગ હેઈ માણસ હુ છ, થયો ગજરાજ અનૂપ, જિ. ૨૪ જાતિસ્મરણ જ્ઞાનશું, અણસણ દિવસ અઢાર સુરગતિના સુખ ભેગવેજી, એહ ચંડાલ વિચાર, જિ. ૨૫ બ્રાહ્મણી ભવ ભમી સ્વાનનીજી,
પામી ગતિ વિપરીત; પૂરવલા સંબંધથીજી, માંહે માહિં ગીત. જિ. ૨૬ સમકિત ધર્મ ગ્રહાવીયજી, શ્રાવકના વ્રત બાર; અણસણુ માસ જુ એકનેજી, આરાધી અતિસાર, જિ. ર૭ પહિલે સુરલોકે યોજી, એ ચંડાલ તે વાર; પંચ પલ્યોપમ આઉખાજી, નિત્ય જિહાં જયકાર, જિ. ૨૮ શુની પણ દિન સાતનેજી, અણુસણ પાલ્યો જોય; કાલ કરી નૃપ કુંવરજી, તિણહી નગરી હેય. જિ. ર૯ સ્વયંવર મંડપ માંડીયજી, આયા રાય અનેક; દેવ કરે સમજાવજી, કુમારી લહે વિવેક, જિ. ૩૦ ચારિત્ર પાલી નિમલોજી, પામ્યા સુર અવતાર એહ પ્રસંગે ભાંખીયેજી, કામ ભણી વિસ્તાર, જિ. ૩૧ એ જીવ દેઇ થાયશજી, વટપુર કેરા નાથ; કંચનરથ ને ચંદ્રાભાઇ, રાજા રાણી સાથ, જિ. ૩૨ અણુસણ આરાધી ખરેજી, બંધવ દેઈ સુજાણ; સ્વર્ગ સુધમેં દેવતા, પાંચ પલ્યોપમ માન. જિ. ૩૩ એ સણસમી ઢાલમેં, સમકીત સુધી દેખ; ગુણસાગર આરાધીયાજી, પામે ફલ શું વિશેષ, જિ. ૩૪
સિહ પ્રસંગે
શાયજી,
'રાણ સાં