SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ હરિવંશ કા સાગર માય બાપ તે મૂલગેજી, મારગ લાગ્યા જાણ; દેશવિરતિ હાઈ બંધવા, આરાધન પ્રમાણુ જિ. ૧૦ પહેલે સ્વર્ગ સુલક્ષણાજી, પંચ પલ્યોપમ આવ; દેઈ બંધવ દેવતાજી, વિલશે પુન્ય પ્રભાવ. જિ. ૧૧ નામ અયોધ્યા છે ભલી, નગરી અતિ અભિરામ; શત્રુંજય નામે ભલજી, રાજ ગુણને ધામ, જિ. ૧૨ શેઠ સહુ માંહે વડેછે, સાગરદત્ત સુજાણ; નારી નામેં ધારણીજી, પાલે અરિહંત આણુ જિ. ૧૩ દેવ ચવીને ઉપનાજી, શેઠ ઘરે સંતાન; માણિભદ્ર અનેહરુજી, પૂરણભદ્ર પ્રધાન. જિ૦ ૧૪ પ્રજ્ઞાબલે પઢિયા ઘણાંજી, જવનની વય પાય; પરણું સુંદર સુંદરીજી, સુખમાંહ દિન જાય. જિ. ૧૫ શ્રી મહેન્દ્ર મુનીશ્વજી, વનમેં આયા જાણ; રાજા શેઠ સિધાવિયાજી, સુવા શ્રી ગુરુવાણુ, જિ. ૧૬ વાણું સુણ વૈરાગીયાજી, હુઆ સંજમધાર; શ્રાવકના ત્રત આદરે છે, તવ તે શેઠ કુમાર, જિ. ૧૭ કાલ કેટલે આવીયાજી, સાધુ દયા પ્રતિપાલ; વંદન જાતાં વાટમેં જી, મલી એક ચંડાલ. જિ૧૮ તેની સાથે કુતરછ, દેઈ સાથે પ્રેમ દુષ્ટ જાતિશું ઉપજી જ, હેત જણવ્યો કેમ. જિ. ૧૯ શુની અને ચંડાલને જી, હેજ હૈયે ન સમાય; નયણુ જણાવે નેહલોજી, અચરી જ કહ્યો ન જાય. જિ. ર૦ ચારે આયા ચાલકે જી, શ્રી મુનિવર કે પાસ; સંશય હરવા મુનિ કહે છે, પૂર્વ ભવંર તા. જિ૨૧ એહ થકી ભવ તીસરે છે, માત પિતા તુમ જેહ; સમકિત ધર્મ વિરાધીજી, તેહને ફલ છે એહ. જિ. ૨૨
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy