________________
ખત્રીન
૧૫
એટલે જાગી ઉઠયા જગપતિ, રે ભૂલી ભરમાણું રે; રૂખમણ મુખ તલ શરીરે, તું દીસે લપટાણું રે. એક ૧૮ હાંસે કૃષ્ણતણે ન સમાવે, હાથે બજાવે તાલી રે; હેઈ ખિસાણ હરી પટરાણ, બોલે ઉત્તર વાલી જે. એ. ૧૯ થાર હેજ ન ગયો રે ગોવાલીયા, મ્યું વડરાય કહાયે રે; પ્રીતિ પતી કાજે આજ, એ જાણી બુઝ તનલાયો રે. એ૨૦ કૃષ્ણ કહે હા તે તું સાચી, પુનરપિ ભામા ભાંખે રે; રૂખામણું મિલવા તેણે ઉમાહો,
પિઉડા જે દિન દાખે રે. એ૨૧ ભૂપ ભણે હું તુજ ન પતિ કે સાચી કે જાડી રે; જઠ કહે ઠા ના જાયા, જાણે કે અધિકી ઉઠી રે. એ. રર સુલત મુલક્ત તામ મોરારી, માનિનીનું મન મોહે રે; એ નવહથી રીસ કરેવી, સુંદરીશું સતી સેહે રે, એ. ૨૩ સુસ કરે જે બાવાજી કે, કપટ ન કરો કેઇ રે; ખીર નીર જિમ માંહમાંહે, મિલસ્યાં બહેનડ દેઈ જે. એ. ૨૪ તે હું તુજને રૂખમણ મેલું, ભામા કહે એ નીકી રે; ખિસાણી પણ હુઈ અયાણુ, ન પિછાણી પ્રભુ કીકી રે. એ૦ ૨૫ કૃષ્ણદેવ રૂખમણી ઘર આયા, ભામાં પાય લગાવા રે; કુણ ઉપાય કરે કરમેતે, લાગે ચાવ સુણુવા રે, એર૬
વેત સાટીકારક કાંગુલી, ભલ ભૂષણ પહિરાયો રે; વૃક્ષ અશક તલે ભામા વન, પદ્માસન પુરાયે રે. એર૭ -ભામાશું ભાંખે ભલ ભાવની,
સહી કરી રૂખમણી મિલશે રે; પાનાથ કૃપા જે કરશે, દુધે સાકર ભલશે રે. એ ૨૪